કાવડ યાત્રાના સમગ્ર માર્ગ પર ખુલ્લામાં માસનું વેચાણ કરી શકાશે નહી – યોગી સરકારનો આદેશ
કાવડયાત્રાને લઈને યોગી સરકાર બની સખ્ત માસના ખુલ્લામાં વેચાણ પર પ્રતિબંધનો આદેશ લખનૌઃ- ઉત્તરપ્રદેશની યોગી સરકાર કાવડયાત્રાને લઈને સખ્ત બની છે યોગી સરકારે કાડવયાત્રાના માર્ગ પર ખુલ્લામાં માસનું વેચાણ ન કરવા જણાવ્યું છે અને આ મામલે આદેશ પણ આપ્યો છએ આમ કરનારા સામે કાર્યવાહી પણ કરવામાં આવશે જાણકારી પ્રામાણે જ્યના સીએમ યોગી આદિત્યનાથે મંગળવારે બકરીદ […]