ઉત્તરાખંડમાં વરસાદને કારણે તબાહીના દ્રશ્યો સર્જાયા -40 લોકોના મોત અને 6થી વધુ લોકો ગૂમ
ઉત્તરાખંડમાં વરસાદથીસતબાહી 40 લોકોના થયા મોત 6 લોકો ગૂમ થયાના અહેવાલ દહેરાદૂનઃ- તાજેતરમાં ઉત્તરાખંડ અને કેરળમાં વરસાદનો કહેર યથાવત જોવા મળ્યો છે, વરસાદ અને પુરની સ્થિતિ સર્જાતા અનેક લોકોને હાલાકિ ભોગવવાનો વારો આવ્યો છે, દેશની દેવભૂમિ ઉત્તરાખંડમાં ભારે વરસાદ દરમિયાન ભૂસ્ખલનમાં 40 લોકોના મોત નિપજ્યા છે. મળતી માહિતી મુજબ નૈનીતાલ જિલ્લામાં જ વરસાદના કહેરથી […]