ઉત્તરાખંડ ટનલમાં બહાર આવેલા શ્રમિકોને રાજ્ય સરકાર આપશે રૂપિયા 1 -1 લાખની આર્થિક સહાય
દહેરાદૂન – ઉત્તરાખંડ ટનલ માં ફસાયેલા 41 કામદારોને 17 દિવસની મેહનત બાદ વિતેલા દિવસે સુરક્ષિત રૂટે બહાર કાઢવામાં આવ્યા છે ત્યારે હવે રાજ્યની સરકારે આ તમામ કામદારો માટે રૂપિયા 1 -0 1 લાખ ની આર્થિક સહાયની જાહેરાત કરી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ મંગળવારે કહ્યું કે સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા તમામ કામદારોને […]