1. Home
  2. Tag "Uttaran"

અમદાવાદમાં ઉત્તરાણ બાદ મ્યુનિ.એ અકસ્માતો રોકવા લટકતી દોરીનો જથ્થો એકત્ર કર્યો

અમદાવાદઃ શહેરમાં ઉત્તરાણ અને વાસી ઉત્તરાણના પર્વના બન્ને દિવસ લોકોએ પતંગો ચગાવીને મોજ માણી, હવે કપાયેલી પતંગો અને દોરી વૃક્ષો અને વીજળીના થાંભલાઓ પર લટકતી જોવા મળી રહી છે. તેમજ રસ્તાઓ પર પણ દોરીના ગુંચળા જોવા મળી રહ્યા છે. ત્યારે મ્યુનિ.કોર્પોરેશનના CNCD વિભાગ દ્વારા લટકતી પતંગો અને દોરી એકત્ર કરવાની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. […]

અમદાવાદમાં લોકોએ દિવસે પતંગો ચગાવી અને સાંજે ફટાકડા ફોડીને વાસી ઉત્તરાણ મનાવી

અમદાવાદઃ શહેરમાં ઉત્તરાણની જેમ વાસી ઉત્તરાણનું પર્વ પણ શહેરીજનોએ ભારે આનંદોલ્લાસથી મનાવ્યું હતુ. જેમાં સાનુકૂળ પવનને લીધે શહેરીજનોએ પતંગો ચગાવી એકબીજાના પેચ લઈને મોજ માણી હતી. અને સૂરજ ઢળતાની સાથે જ આકાશમાં આતશબાજી શરૂ થઈ હતી. આકાશમાં પતંગોની જગ્યાએ ફટાકડા જોવા મળ્યા હતા. લોકોએ રંગબેરંગી ફટાકડા લોકોએ ફોડ્યા હતા.​​​​​​ અમદાવાદ શહેરમાં વાસી ઉત્તરાણના પર્વએ પણ […]

સુરતમાં આજે ઉત્તરાણના દિને સિટીબસ સેવા સંપૂર્ણ બંધ રહેશે, કાલે પણ 50 ટકા જ બસો દોડશે

સુરતઃ શહેરમાં આજે  રવિવારે ઉત્તરાણના દિને બીઆરટીએસ અને સિટી બસ સેવા સંપૂર્ણ બંધ રહેશે. તેમજ આવતી કાલે સોમવારે વાસી ઉત્તરાણના દિને બીઆરટીએસ અને સિટી બસ રૂટ્સમાં 50 ટકા કાપ મુકવામાં આવ્યો છે. આજે ઉત્તરાણ યાને મકરસંક્રાંતિના તહેવારને ધ્યાનમાં રાખીને સુરત મ્યુનિ.કોર્પોરશન દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. એસએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ આજે ઉત્તરાણને રવિવારના દિને સુરત […]

આજે ઉત્તરાણ અને કાલે વાસી ઉત્તરાણના બન્ને દિવસ 108ની એમ્બ્યુલન્સ સેવા સતત સેવા બજાવશે

અમદાવાદઃ ઉત્તરાણના પર્વમાં પતંગોત્સવનો અનોખો માહોલ હોય છે. લોકો ધાબાઓ અને મકાનોની છત પર ચડીને પતંગો ચગાવતા હોય છે. ત્યારે ધાબા પરથી પડી જવાના, રાહદારીઓ કે વાહનચાલકોને દોરી વાગવાના અને અન્ય અકસ્માતોના બનાવો બનતા હોય છે. ત્યારે 108 એમ્બ્યુલન્સની સેવા ઉત્તરાણ અને વાસી ઉત્તરાણના દિવસે સતત સેવા બજાવશે. અમદાવાદ શહેર અને જિલ્લામાં 108 સેવા દ્વારા […]

કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે અમદાવાદમાં પરિવાર સાથે ઉત્તરાણ મનાવીને જગન્નાથજીના મંદિરે દર્શન કર્યા

અમદાવાદઃ કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ દર વર્ષે ઉત્તરાણના તહેવારમાં પોતાના માદરે વતન આવીને મત વિસ્તારની મુલાકાત લેતા હોય છે. તેમજ જગન્નાથજીના મંદિરે પરિવાર સાથે પૂજા કરતા હોય છે. અમિત સાથે ઉત્તરાણના દિવસે તેમના મત વિસ્તાર ઘાટલોડિયા, વેજલપુર અને ગોતામાં વંદેમાતરમ વિસ્તારમાં જઈને પતંગ ચગાવીને ઉત્તરાણની મોજ મહાણી હતી. સવારે જગન્નાથ મંદિરે દર્શન કર્યા બાદ […]

ઉત્તરાણના દિને 108 ઈમરજન્સીને 2916 કોલ મળ્યા, ગત વર્ષની તુલનાએ 278 કેસ વધુ નોંધાયા

અમદાવાદઃ ગુજરાતમાં ઉત્તરાણના દિવસે 108ના ઈમરજન્સી કોસમાં સામાન્ય કરતા વધારો નોંધાયો હતો. ધાબા પરથી પડવાના દોરી વાગવાના બનાવો પણ બન્યા હતા. શનિવારે 108 દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ આજે ઉત્તરાણના દિવસે 2916 ઇમરજન્સી કોલ મળ્યા હતા. જ્યારે 2022માં વર્ષમાં ઉત્તરાણના દિવસે  2638 ઇમરજન્સી કેસ નોંધાયા હતા. 2022ની સરખામણીએ 2023માં 278 કેસ વધુ નોંધાયા છે. […]

ઉત્તરાણ આ વખતે મોંઘી પડશે, પતંગ અને દોરીના ભાવમાં 25થી 30 ટકાનો વધારો

અમદાવાદઃ ગુજરાતમાં ઉત્તરાણ પર્વનું વિશેષ મહાત્મ્ય છે. અમદાવાદ સહિત મહાનગરો અને તમામ નાના-મોટા શહેરો તેમજ ગામડાંઓમાં પણ પતંગરસિયાઓ રંગબેરંગી પતંગો ચગાવીને મોજ માણતા હોય છે. પરંતુ આ વખતે પતંગ અને દોરીના ભાવમાં 30 ટકા જેટલો વધારો થયો હોવાથી ઉત્તરાણનું પર્વ મોંઘું પડશે. પતંગરસિયાઓએ ગત વર્ષની ઉત્તરાયણ કરતાં આ વખતે પતંગ-દોરી માટે 30 ટકા વધુ કિંમત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code