યુપી- પીએમ મોદી આજે રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ રાજ્ય વિશ્વવિદ્યાલય તથા ડિફેંસ કોરિડોરનો શિલાન્યાસ કરશે,સીએમ યોગી પણ રહેશે હાજર
પીએમ મોદી આજે ઉત્તર પ્રેદશની મુલાકાતે રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ સ્ટેટ યુનિ.નો કરશે શિલાન્યાસ અલીગઢ ખાતે ડિફેંસ કોરિડોરનો પણ શિલાન્યાસ કરશે આ પ્રસંગે સીએમ યોગી પણ સાથે હાજર રહેશે લખનૌઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા ઉત્તરપ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજ યુપીના લોધામાં રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ સ્ટેટ યુનિવર્સિટી અને સંરક્ષણઔદ્યોગિક કોરિડોર અલીગઢનો શિલાન્યાસ કરશે. […]


