1. Home
  2. Tag "uttarpradesh"

મહિલા સશક્તિકરણ: યુપીમાં 19 મહિલાઓને બસ ચલાવવાની તાલિમ અપાશે

સમગ્ર દેશમાં ઝડપી ગતિએ વધી રહ્યું છે મહિલા સશક્તિકરણ હવે યુપીમાં 19 મહિલાઓને બસ ચલાવવા માટે અપાશે તાલિમ આ મહિલાઓને શરૂઆતમાં 7 મહિનાની તાલિમ આપવામાં આવશે યુપી: દેશમાં હવે મોટા ભાગના ક્ષેત્રોમાં મહિલાઓ પુરુષ સમોવડી બની રહી છે અને મહિલા સશક્તિકરણ ઝડપથી વધી રહ્યું છે. હવે ઉત્તરપ્રદેશમાં પ્રથમવાર મહિલાઓ રાજ્ય માર્ગ પરિવહન નિગમોની બસનું સંચાલન […]

ઉત્તરપ્રદેશ: ભ્રષ્ટાચાર વિરુદ્વ ઝીરો ટોરલન્સ નીતિ, 2 વર્ષમાં 2100 અધિકારીઓ વિરુદ્વ કાર્યવાહી

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ભ્રષ્ટાચારીઓ વિરુદ્વ સખત એક્શન ઉત્તરપ્રદેશમાં 2100 કરતા વધારે અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્વ કાર્યવાહી 2017થી અત્યારસુધીમાં આશરે 94 પીસીએસ અધિકારીઓ પર દંડાત્મક કાર્યવાહી લખનઉ: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તરફથી ઉત્તરપ્રદેશમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર અને અપરાધ વિરુદ્વ ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવામાં આવી છે. આ નીતિ હેઠળ અત્યાર સુધીમાં ઉત્તરપ્રદેશમાં 2100 કરતા વધારે અધિકારીઓ […]

યુપીમાં સહારનપુરથી કુશીનગરસુધી લઠ્ઠાકાંડનો કેર, અત્યાર સુધીમાં 82 લોકોના થયા મોત

ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ઝેરી દારૂના સેવનને કારણે જીવ ગુમાવનારાઓની સંખ્યામાં વધારો થયો છે. મેરઠ, સહારનપુર, રુડકી અને કુશીનગરમાં લઠ્ઠો પીવાને કારણે મૃત્યુ પામનારની સંખ્યા 82ની થઈ ચુકી છે. જેમાં મેરઠમાં 18, સહારનપુરમાં 36, રુડકીમાં 20 અને કુશીનગરમાં આઠ લોકોના મોત નીપજ્યા છે. ઉત્તરપ્રદેશની સરકારના જણાવ્યા પ્રમાણે, લઠ્ઠાથી મૃત્યુ પામનારામાં ઉત્તરાખંડમાં એક ઉત્તરવિધિમાં સામેલ થવા ગયેલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code