સરકાર આરોગ્ય વિભાગમાં કાયમી અને આઉટસોર્સથી ખાલી જગ્યાઓ ભરે છે
રાજ્યના પ્રત્યેક નાગરિકને શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરાવવા સરકાર કટિબધ્ધ CHC કેન્દ્રોમાં વર્ગ-2ની 96 ટકા અને PHC કેન્દ્રમાં 76.75 ટકા ભરાયેલી છે 25 ખાનગી એજન્સીઓ મેન પાવર ઉપલબ્ધ કરાવી રહી છે ગાંધીનગરઃ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે રાજ્યના P.H.C. અને C.H.C.માં આઉટસોર્સીંગ સેવાઓ સંદર્ભે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, રાજ્યના પ્રત્યેક નાગરિકને ઉત્તમ, શ્રેષ્ઠ અને સઘન સારવાર મળી રહે તે માટે ખાલી જગ્યાઓએ […]