1. Home
  2. Tag "Vacation"

જો વેકેશનમાં રોડ ટ્રીપનો પ્લાન છે,તો સ્થળો તમારા માટે છે બેસ્ટ

વેકેશનમાં રોડ ટ્રીપનો પ્લાન છે? તો આ સ્થળો વિશે જાણી લો તમને ફરવામાં આવશે મજા રોડ ટ્રીપ એક એવી વસ્તું છે કે જો જેમાં ભાગ્ય જ કોઈ વ્યક્તિ એવું હોય કે જેને મજા ન આવે, આ ટ્રીપ બધાને પસંદ આવે છે અને મોટી સંખ્યામાં દર વર્ષે લોકો દ્વારા કરવામાં આવે છે. આવામાં જો આ વખતે […]

અમદાવાદના ફાઉન્ડ્રી અને એન્જિનિયરિંગ એકમો કાચા માલના અભાવે 20 દિવસનું વેકેશન રાખશે

અમદાવાદ:  પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો તેમજ કોલસાની અછતને લીધે ઉદ્યોગોના કામકાજ પર અસર પડી રહી છે. કારણ કે, કાચા માલના ભાવમાં ભારે ઉછાળો અને તેની અછતને લીધે અમદાવાદ અને તેની આસપાસના 5,000 ફાઉન્ડ્રી અને એન્જિનિયરિંગ એકમો નવેમ્બરથી શરૂ થતા પખવાડિયા માટે ઉત્પાદન બંધ કરવાની તૈયારી કરી રહ્યા છે. રાજકોટ, જામનગર અને રાજ્યના અન્ય ભાગોમાં ફાઉન્ડ્રી અને […]

અમરેલી, બાબરા, અને ઉપલેટાના માર્કેટ યાર્ડમાં સાત દિવસનું દિવાળી વેકેશન

અમરેલીઃ દિવાળીને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે રાજકોટના ઉપલેટા તેમજ અમરેલી જિલ્લાના માર્કેટિંગ યાર્ડ દ્વારા અત્યારથી રજા જાહેર કરી દેવામાં આવી છે. તહેવારો સમયે ખેડૂતો પોતાની ખેત જણસ લઈ આવે તો અટવાય નહિ અને વધુ અગવડતા ઉભી ન થાય તે માટે રજા જાહેર કરી દેવામાં આવી છે. બાબરા APMCએ દિવાળી તહેવારની 7 દિવસની […]

શાળાઓમાં વેકેશન જાહેર થતા વાલીઓ પરિવારને ગામડે મોકલી રહ્યા છે

અમદાવાદઃ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં આજથી ઉનાળુ વેકેશન આપ્યું છે. 35 દિવસનું ઉનાળું વેકેશન 6 જૂન સુધી રહેશે ત્યાર બાદ કોરોનાની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરીને નવા સત્રની શરૂઆત કરવામાં આવશે. તે ઉપરાંત સ્કૂલોએ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અંગેના પરિણામ તૈયાર કરીને મોકલવાની કામગીરી પણ શરૂ કરી દીધી છે. વેકેશન જાહેર […]

કોરોનાના કહેર વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સમય પહેલા જ વેકેશન જાહેર કર્યું

કોરોનાના વધતા કહેર વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો નિર્ણય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સમય પહેલા જ વેકેશન જાહેર કર્યું તમામ પરીક્ષાઓ પણ વેકેશન બાદ લેવાનો નિર્ણય રાજકોટ: રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત્ જોવા મળી રહ્યો છે. છેલ્લા 44 કલાકમાં 76 દર્દીના મોત નિપજ્યા છે. કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીઓના મોત થયા છે. જો કે, એક તરફ વેપારીઓ સ્વયંભૂ લોકડાઉન તરફ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code