કોરોના રસીકરણ અભિયાનઃ ગુજરાતમાં આઠ લાખથી વધારે રસીના ડોઝનો બગાડ
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને નાથવા માટે રસીકરણ અભિયાન વેગવંતુ બનાવવામાં આવ્યું છે. ત્રીજી લહેર પહેલા જ 100 ટકા રસીકરણ કરવાનું આયોજન હોવાથી મેગાડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 81 ટકા રસીકરણ પૂર્ણ થયું છે. બીજી તરફ કોરોનાની રસીના આઠેક લાખ જેટલા ડોઝ બગડ્યાં હોવાનું જાણવા મળે છે. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય પુંજાભાઈ વંશએ […]


