કોરોના મહામારીઃ ગુજરાતમાં એક કરોડ નાગરિકો કોરોના રસીના બંને ડોઝ લઈને બન્યા સુરક્ષિત
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને ડામવા માટે સરકાર દ્વારા રસીકરણ અભિયાન વેગવંતુ બનાવવામાં આવ્યું છે. દરમિયાન અત્યાર સુધીમાં રસીકરણ અભિયાનમાં 4.12 કરોડ લોકોએ કોરોનાની રસી લીધી છે. આ ઉપરાંત એક કરોડ નાગરિકોએ અત્યાર સુધીમાં કોરોનાના બંને ડોઝ લઈ લીધા છે. પ્રાપ્ત માહિતી અનુસાર 19.66 લાખ હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને કોરોનાનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. […]


