ગર્ભવતી મહિલાઓ માટે સારા સમાચાર, નવી ગાઈડલાઈન અનુસાર મહિનાના છેલ્લા અઠવાડિયામાં મળશે વેક્સિન
ગર્ભવતી મહિલાઓ માટે સારા સમાચાર કોરોનાની વેક્સિન આ સમય પર મળશે સરકારે નવી ગાઈડલાઈનમાં આપી જાણકારી ગાંધીનગર : કોરોનાવાયરસની ત્રીજી લહેરથી લોકોને બચાવવા માટે સરકાર મહત્તમ લોકોને વેક્સિન આપી રહી છે. આવામાં સરકાર દ્વારા તે મહિલાઓ માટે પણ પગલા લેવામાં આવ્યા છે જે ગર્ભવતી છે. જો કે કેન્દ્ર સરકારે પોતાની નવી ગાઈડલાઈનમાં જાણકારી આપી છે કે […]


