અમેરિકા વિશ્વ સ્તરે 5.5 કરોડ વેક્સિનના ડોઝ ફાળવશે, જેમાં 1.6 કરોડ ભારત સહીતના એશિયાઈ દેશોને આપશે
અમેરિકાએ ખાસ યોજનાની કરી જાહેરાત વિશ્વ સ્તરે પ્રદાન કરશે 5.5 કરોડ રસીના ડોઝ દિલ્હીઃ- સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીની સ્થિતિમાં વેક્સિન કોરોના સામે જીવન રક્ષણની એક આશ બનીને ઊભરી આવી છે,ત્યારે વિશ્વની મહાસત્તા ગણાતો દેશ અમેરિકાએ વેક્સિનને લઈને વિશ્વની ઘણી મદદ કરી છે તેવી સ્થિતિમાં હવે વિતેલા દિવસને સોમવારે અમેરિકાએ વૈશ્વિક સ્તરે 5.5 કરોડ વેક્સિનના ડોઝ […]


