કોરોના રસીકરણ મહાઅભિયાનઃ હજુ સુધી 4 કરોડ લોકોએ નથી લીધી વેક્સિન
નવી દિલ્હીઃ દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ ભારતમાં કોરોનાથી લોકોને સલામત કરવા માટે રસીકરણ મહાઅભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેમજ અત્યાર સુધી સમગ્ર દેશમાં કોરોનાની રસીના 200 કરોડથી વધારે ડોઝ આપવામાં આવ્યાં છે. જો કે, ચોંકાવનારી બાબત એ છે કે, હજુ સુધી દેશમાં 4 કરોડ લોકોએ કોરોના રસીનો એક […]