કોવિડ-19 રસીકરણઃ દેશમાં 2022માં કોરોનામાં જેટલા મૃત્યુ થયા તેમાંથી 92 ટકા લોકોએ રસી લીધી ન હતી
નવી દિલ્હીઃ ભારતમાં વર્ષ 2022માં કોરોનાને કારણે જેટલા મોત થયાં તેમાંથી 92 ટકા લોકોએ કોરોનાની રસી લીધી ન હતી. નીતિ આયોગના સભ્ય ડો.વી.કે.પોલએ કહ્યું કે, કોરોના રસીકરણ અભિયાનને કારણે લોકોની સુરક્ષા કરી શકાઈ છે. તેમજ રસીકરણના કારણે જ કોરોનાના કેસનું સંક્રમણ વધતું અટકાવવામાં આવ્યું છે. ભારતીય આયુવિજ્ઞાન અનુસંધાન પરિષદના મહાનિદેશક ડો. બલરામ ભાર્ગવએ કહ્યું કે, […]


