અમદાવાદઃ કોરોનાની રસી લેનારા 15થી 18 વર્ષના કિશોરો સ્કૂલ બેગ અપાશે
અમદાવાદઃ શહેરમાં 15થી 18 વર્ષના કિશોરોને કોરોનાની રસી આપવા માટે મનપા દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ શૈક્ષણિક સંસ્થાઓના સંકુલમાં વિદ્યાર્થીઓને રસી આપવામાં આવી રહી છે. દરમિયાન અમદાવાદમાં AMCનું ‘રસી લો, સ્કૂલ બેગ લઇ જાઓ’ અભિયાન શરુ થયુ છે. 15થી 18 વર્ષના કિશોરો રસી લે તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં રસીકરણની […]


