1. Home
  2. Tag "Vaccine"

અમેરિકાની ભારતને મદદ, બે કરોડ ડોઝ બની શકે એટલો કાચો માલ આપશે

દિલ્લી: વિશ્વમાં કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશ હોય તો તે છે અમેરિકા અને બીજા નંબર પર ભારત. આવા સમયમાં અમેરિકાના વહીવટીતંત્રના પ્રમુખ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ટૂંક સમયમાં તેઓ ભારતને 2 કરોડ વેક્સિન બની શકે એટલો કાચો માલ આપવામાં આવશે. અમેરિકામાં પણ કોરોનાવાયરસના કેસનો આંકડો ખુબ મોટો છે અને ભારતમાં પણ કોરોનાવાયરસના કેસનો […]

ધોરણ 12ના પરીક્ષાર્થીઓની 18 વર્ષની વય પૂર્ણ થતી હશે તો પરીક્ષા પહેલા જ વેક્સિન અપાશે

અમદાવાદઃ કોરોનાને લીધે સરકાર દ્વારા ધોરણ 1 થી 11માં માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે. ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પણ રદ કરવામાં આવી છે. પરંતુ ધોરણ 12ની પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને પરીક્ષા માટેની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. આ વખતે પ્રથમ વખત ધોરણ 12ની પરીક્ષા જુલાઈ માસમાં લેવામાં આવશે. જેથી જુલાઈ […]

દેશમાં રસીની અછતને પહોંચી વળવા માટે સરકાર રસીની મોટા પાયે કરશે આયાત

દેશના અનેક રાજ્યોમાં વેક્સિનની અછત વેક્સિનની અછત વચ્ચે હવે કેન્દ્ર સરકાર વેક્સિનની કરશે આયાત સરકાર ફાઇઝર, જે એન્ડ જે તેમજ મોડર્ના રસીની કરી શકે છે આયાત નવી દિલ્હી: સમગ્ર દેશમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાન વચ્ચે હવે અનેક રાજ્યોમાં કોરોના વેક્સિનની મોટા પાયે અછત જોવા મળી રહી છે. અનેક રાજ્યો કોરોના રસીની અછતની ફરિયાદ કરી […]

અલગ-અલગ રસીના બે ડોઝ વૈજ્ઞાનિક રીતે શક્ય, જો કે ગહન અભ્યાસની આવશ્યકતા છે

અલગ-અલગ વેક્સિનના બે ડોઝ લેવા સંભવ છે જો કે આ મુદ્દે ગહન અભ્યાસની આવશ્યકતા છે બે અલગ અલગ વેક્સિનના ડોઝ સૈદ્વાંતિક રીતે શક્ય છે નવી દિલ્હી: હાલમાં સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે હાલમાં સમગ્ર ભારતમાં બે અલગ અલગ કોરોના વેક્સિન કોવિશિલ્ડ અને કોવેક્સિનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ મુદ્દે સરકારે સ્પષ્ટતા […]

કોરોનાની બીજી લહેરમાં રસીના બંને ડોઝ લેનારાઓ પૈકી 99.79 ટકા લોકો સુરક્ષિત

લખનૌઃ કોરોનાની બીજી લહેરમાં કોરોનાની રસીના બંને ડોઝ લેનાર 99.79 ટકા લોકો સંપૂર્ણ રીતે સ્વસ્થ હતા. એટલું જ નહીં તેમનો કોરોનાથી બચાવ થયો હતો. આવી જ રીતે પ્રથમ ડોઝ લનારાઓ 99.87 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો ન હતો. આમ રસીકરણ મહાઅભિયાનમાં રસી મેળવનારાઓને કોરોના સામે રક્ષણ મળ્યું હોવાનું મનાઈ રહ્યું છે. સત્તાવાર સુત્રોના જણાવ્યા અનુસાર ઉત્તરપ્રદેશમાં […]

કોરોના વેક્સિનના નામે થતી ઑનલાઇન છેતરપિંડીથી બચો, આ 8 એપ્સને ભૂલથી પણ ના કરશો ડાઉનલોડ

કોરોના વેક્સિનના નામે થઇ રહી છે ઑનલાઇન છેતરપિંડી આ આઠ વેબપોર્ટલ-એપ્સનો ઉપયોગ ના કરશો આ એપ્સ તમારા મોબાઈલની સિસ્ટમને નુકસાન કરી શકે છે નવી દિલ્હી: કોરોનાની વેક્સિન માટે કેટલાક રાજ્યોમાં હજુ પણ ઑનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે ત્યારે ઇન્ટરનેટ પર વેક્સિનના નામે લોકોને છેતરનારા વિવિધ વેબ પોર્ટલ્સ અને એપ્સ સક્રિય થયા છે. જે SMS મારફતે […]

ફાઈઝર ડાયરેક્ટ કેન્દ્રને આપશે વેક્સિનઃ- મોડર્નાએ પણ રાજ્યને વેક્સિન આપવાનો કર્યો ઈનકાર

ફાઈઝર ડાયરેક્ટ કેન્દ્રને વેક્સિન આપશે  મોડર્નાએ પણ રાજ્યને વેક્સિન આપવાનો કર્યો ઈનકાર દિલ્હીઃ-કોરોનાની વેક્સિન બનાવનારી અમેરિકન કંપનીઓ ફાઇઝર અને મોડર્ના ડાયરેક્ટ કેન્દ્રને વેક્સિન આપશે, તેઓ તેમની રસી સીધી કેન્દ્ર સરકારને આપશે. ફાઈઝરે આ મામલે સેમવારના રોજ કહ્યું કે, “દેશમાં રસીકરણ અભિયાનનું સંચાલન આંતરિક બાબત છે.” અમે આમાં રાજ્ય સરકારો સાથે કોેઈ પણ પ્રકારની લેવડ દેવડ […]

કોરોના વેક્સિનેશન : દેશમાં અત્યાર સુધીમાં 19.84 કરોડથી વધુ લોકોને મળી વેક્સિન, જાણો 18-44 વર્ષની વયના કેટલા લોકોને વેક્સિન આપવામાં આવી

કોરોના વાયરસનું સંક્રમણ સરકારના પ્રયાસ લાખોની સંખ્યામાં લોકોને મળી રહી છે રસી અત્યાર સુધીમાં 19.84 થી વધુ ને મળી રસી દિલ્હી : ભારતમાં વેક્સિનેશનની પ્રકિયા રોકેટની ઝડપે ચાલી રહી છે. દેશમાં રોજ લાખોની સંખ્યામાં લોકોને વેક્સિન આપવામાં આવે છે.દેશમાં વેક્સિનેશનની પ્રકિયાને વધારે ગતિમાન કરવા માટે સરકાર દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં […]

 ભારતની વેક્સિનના અમેરિકન વૈજ્ઞાનિક પીટર હોટેજે કર્યા વખાણઃ- કહ્યું, ‘ભારતીય વેક્સિને વિશ્વને ઘાતક કોરોનાથી રક્ષણ અપાવ્યું છે’

ભારતની વેક્સિનના થી રહ્યા છે વખાણ  અમેરિકન વૈજ્ઞાનિક પીટર હોટેજે  કહ્યું, ભારતીય વેક્સિને વિશ્વને ઘાતક કોરોનાથી રક્ષણ અપાવ્યું છે દિલ્હીઃ-સમગ્ર વિશ્વમાં કોરોનાની વેક્સિનને લઈને ભારતની વાહવાહી તો થી જ રહી છે ત્યારે અમેરિકાના એક ટોચના વૈજ્ઞાનિકે જણાવ્યું છે કે વૈશ્વિક સંસ્થાઓના સહયોગથી ભારતે તૈયાર કરેલી કોવિડ રસીએ વિશ્વને કોરોના રોગચાળામાંથી બહાર કાઢ્યું છે. તેમણે કહ્યું […]

લો બોલો! કોરોના રસીનું નામ સાંભળતા જ ડરેલા ગ્રામજનો નદીમાં કૂદી પડ્યા

એક તરફ કોરોના રસી માટે લોકો પડાપડી કરી રહ્યા છે તો બીજી તરફ એક ગામમાં રસીથી ડરીને ગામના લોકો નદીમાં કૂદી ગયા ઉત્તરપ્રદેશના બારાબંકી જીલ્લાના એક ગામમાં બની આ ઘટના બારાબંકી: કોરોના વાયરસની મહામારી સામે અત્યારે વેક્સિન જ સૌથી અસરકારક હથિયાર છે અને એક તરફ લોકો રસી લેવા માટે ઘસારો કરી રહ્યા છે તો બીજી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code