જુઓ વીડિયોઃ વડગામે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ખભે ઊંચકી લીધા
નાયબ મુખ્યમંત્રીએ બનાસકાંઠાના વડગામ ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ લાઇબ્રેરીનું કર્યું લોકાર્પણ ૨૦ હજાર પુસ્તકોની ક્ષમતા સાથે ૧૬૯ બેઠક ક્ષમતાવાળી લાઇબ્રેરીમાં કોન્ફરન્સ રૂમ સહિત મહિલાઓ- બાળકો- વરિષ્ઠ નાગરિકો માટે અલગ સુવિધાઓ ઊભી કરાઈ પાલનપુર, 4 ડિસેમ્બર, 2025ઃ Deputy Chief Minister Harsh Sanghvi નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ બનાસકાંઠા જિલ્લાના વડગામ ખાતે સુવિધાઓથી સજ્જ નવનિર્મિત તાલુકા કક્ષાની આધુનિક લાઇબ્રેરીનું […]


