વડોદરાના આલમગઢ ગામે તળાવમાં નહાવા પડેલા 2 યુવાનો ડૂબ્યા
વડોદરા, 23 માર્ચ 2026: 2 youths drowned જિલ્લાના આલમગઢ ગામે રવિવારે ચાર યુવાનો તળાવમાં નહાવા માટે ગયા હતા. જેમાં ચાર મિત્રો તળાવમાં ઉતર્યા હતા, ત્યારે અચાનક ઊંડા પાણીમાં જતા ચારેય યુવાનો ડૂબવા લાગ્યા હતા. જોકે બે યુવાનોને તરતા આવડતું હોવાથી બહાર નીકળી ગયા હતા. જ્યારે બે યુવાનો અમિત સુરેશ તડવી અને શૈલેષ રમણભાઈ સોલંકી ડૂબી […]


