વડોદરા શહેરમાં વરસાદને લીધે ઠેર ઠેર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા
અટલ બ્રિજ પર એક કિમી લાંબી લાઈનો લાગી, નીલામ્બર સર્કલ અને ખોડીયાર નગર સહિત વિસ્તારોમાં ટ્રાફિક જામ સર્જાયો, વરસાદમાં ટ્રાફિક જામને રોકવા માટે કોઈ કાયમી ઉકેલ નથી વડોદરાઃ શહેરમાં ગઈકાલે સાંજના સમયે પડેલા વરસાદને કારણે ટ્રાફિકજામના દ્રશ્યો ઠેર ઠેર સર્જાયા હતા, વરસતા વરસાદમાં વાહનચાલકો ટ્રાફિકજામમાં ફસાયા હતા. જેમાં બાઈક-સ્કૂટર સહિત દ્વીચક્રી વાહનચાલકોની હાલત કફોડી બની […]