વડોદરા જિલ્લાના વાવાઝોડાથી વીજપોલ ધરાશાયી થતાં 80 ગામોમાં અંધારપટ છવાયો
વડોદરા શહેરમાં પણ 5000 ઘરોમાં વીજ પુરવઠો ખોરવાયો સતત ઘંટડીઓ રણકતા MGVCLના કર્મીઓએ ફોન રિસિવર બાજુમાં મુકી દીધા, વાવાઝોડાથી 500થી વધુ ફીડરોને થયું નુશાન વડોદરાઃ શહેર અને જિલ્લામાં ગઈકાલે સોમવારે સમીસાંજ બાદ વાતાવરણમાં પલટો આવ્યા બાદ વાવાઝોડુ ફુંકાયુ હતું. તેજ ગતિથી ફુંકાયેલા પવન અને કમોસમી વરસાદને કારણે ઠેર ઠેર વીજળીના થાંભલા, ડી.પી. અને ટ્રાન્સફોર્મરોને ભારે […]