1. Home
  2. Tag "Vadodara Municipality"

વડોદરામાં મ્યુનિ. દ્વારા વર્ષ દરમિયાન 728 કરોડનો વેરો વસુલાયો, 62 કરોડ બાકી

વડોદરા, 31 માર્ચ 2026: Vadodara Municipality collects Rs 728 crore in taxes during the year વડોદરા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા માર્ચ મહિનાના અંતિમ દિવસ સુધી કડકાઇથી વેરા વસૂલાત ઝૂંબેશ ચલાવવામાં આવી હતી. જો કે મ્યુનિએ વસુલાત માટેનો જે ટાર્ગેટ નક્કી કર્યો હતો, એમાં 62 કરોડની વસુલાત થઈ શકી નહતી. એટલે કે, વર્ષ દરમિયાન 790 કરોડના વેરા વસુલાતના […]

વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની સામાન્ય સભા મહિનામાં એકવાર બોલાવવાના નિર્ણય સામે વિરોધ

મ્યુનિની સામાન્ય સભા મહિનામાં બે વાર મળતી હતી મ્યુનિ. કમિશનરે પદાધિકારીઓ સાથે કરી ચર્ચા વર્ષો જુની પ્રણાલિકામાં ફેરફાર કરવાનો નિર્ણય વડોદરાઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનમાં વર્ષોથી મહિનામાં બેવાર સામાન્ય સભા મળે છે, જેમાં સત્તાધિરી અને વિપક્ષના સભ્યો પોતાના વિસ્તારના પ્રશ્નોની રજુઆત કરતા હોય છે. તેમજ શહેરના વિકાસના કામોની પણ ચર્ચા થતી હોય છે. ત્યારે હવે સામાન્ય સભા […]

વડોદરા મ્યુનિ,કોર્પોરેશને વિકાસના કામો માટે રૂપિયા 532 કરોડના કિંમતી પ્લોટ્સ વેચવા કાઢ્યાં

વડોદરાઃ શહેરમાં મ્યુનિ,કોર્પોરેશન દ્વારા પોતાની માલિકીના સોનાની લગડી સમાન સાત જેટલાં કિંમતી પ્લોટ્સ વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંજુરી મળ્યા બાદ પ્લોટ્સની હરાજી કરવામાં આવશે. મ્યુનિ.ના પ્લોટ્સ વેચવાના નિર્ણય સામે વિપક્ષ કોંગ્રેસે વિરોધ કર્યો છે. અને એવો આક્ષેપ કર્યો હતો કે, મ્યુનિ.ના અવિચારી ખર્ચાઓને લીધે આર્થિક પરિસ્થિતિ ડામાડોળ થઈ છે. તેની પાછળ વધુ ભાવના ટેન્ડરોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code