1. Home
  2. Tag "vadodara"

વડોદરામાં પોલીસની ડ્રાઈવ, દારૂ પીને વાહન ચલાવતા 25 ચાલકો પકડાયા

ભયજનક ડ્રાઈવિંગ કરનારા 55 સામે પોલીસે ગુનો નોંધ્યો પોલીસે 126 વાહનોને ડિટેઇન કર્યાં હતાં હેલમેટ ન પહેરવા બદલ 22,511ને દંડ કરાયો વડોદરાઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જે અકસ્માતોના બનાવો બન્યા એમાં ઘણા વાહનચાલકો નશાની હાલતમાં હતા. તેથી ડ્રિંગ અન્ડ ડ્રાઈવના બનાવો રોકવા માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ ઝૂંબેશ શરી […]

વડોદરામાં મ્યુનિ.એ બ્રિજ નીચે એક કરોડના ખર્ચે બનાવેલો ગેમ ઝોન ક્યારે શરૂ કરાશે ?

પ્રજાના ટેક્સના પૈસે બનાવેલો ગેમ ઝોન ધૂળ ખાય છે માનીતી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવાનો હોવાથી શરૂ કરાયો નથી બ્રિજ નીચે ભરચક ટ્રાફિક રહેતો હોવાથી બાળકો ગેમ ઝોનમાં પહોંચી શકશે વડોદરાઃ મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશો પ્રજાના ટેક્સના પૈસા વેડફવામાં કોઈ કમી રાખતા નથી. ત્યારે શહેરના એક ઓવરબ્રિજ નીચે રૂપિયા એક કરોડના ખર્ચે બાળકો માટે ગેમ ઝોન બનાવવામાં આવ્યો છે. […]

વડોદરામાં ગોત્રી વિસ્તારમાં પૂર ઝડપે કારે અકસ્માત બાદ પલટી ખાધી

સ્થાનિક લોકોનો આક્ષેપ કારચાલક પીધેલી હાલતમાં હતો પૂરઝડપે કારે પાર્ક કરેલી કારને ટક્કર માર્યા બાદ પલટી ખાધી પોલીસે કારચાલકની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી વડોદરાઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે ગત રાતે અકસ્માતનો વધુ એક બનાવ બન્યો હતો. શહેરના ગોત્રી ESI હોસ્પિટલ પાસે પૂરપાટ ઝડપે જઈ રહેલી કારે રસ્તામાં પાર્ક કરેલી […]

વડોદરાઃ નશાની હાલતમાં યુવકે 10 વાહનો અડફેટમાં લીધા

આણંદઃ વડોદરામાં હોળીના દિવસથી શરૂ થયેલ હિટ એન્ડ રનની ઘટનાનો સિલસિલો હજી યથાવત્ છે. ગઈકાલે ખોડિયાર નગર ચાર રસ્તા પાસે હીટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં નશાની હાલતમાં કારચાલકે ખોડિયારનગર વિસ્તારને બાનમાં લઈને હતો અને એક ટેમ્પો, ચાર બાઈક એક રિક્ષા સહિત 10 વાહનોને અડફેટમાં લીધા હતા. આ સમગ્ર ઘટના વડોદારમાં ન્યુ વી.આઈ.પી.રોડ ખોડિયાર […]

વડોદરામાં દારૂના નશામાં કારચાલકે ત્રણ વાહનોને અડફેટે લેતા 3ને ઈજા

રોષે ભરાયેલા લોકોએ કારચાલકને મેથીપાક આપીને પોલીસ હવાલે કર્યો અકસ્માત બાદ પણ કારચાલક ભાનમાં નહોતો પોલીસે કારચાલકની અટકાયત કરી વડોદરાઃ રાજયમાં અમદાવાદ, સુરત વડદરા અને રાજકોટ સહિત મહાનગરોમાં ડ્રીંક એન્ડ ડ્રાઈવના બનાવો વધીતા જાય છે. ખાસ કરીને રાતના સમયે દારૂ પીને પૂર ઝડપે વાહનો ચલાવવાને લીધે અકસ્માતોના બનાવો બની રહ્યા છે. ત્યારે વડાદરા શહેરમાં રાતે […]

વડોદરામાં પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કારને રોકીને તલાશી લેતા 3 યુવાનો પીધેલા પકડાયા

કારચાલકે પૂરઝડપે કાર ચલાવતા પોલીસે કારને કોરીને તલાશી લીધી કારમાંથી આઈસબોક્સ અને શરાબની બોટલ મળી આવી પોલીસે કાર સહિત મુદ્દામાલ જપ્ત કર્યો વડોદરાઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે કેટલાક વાહનચાલકો દારૂ પીને વાહનો ચલાવતા હોવાથી પોલીસને ખાસ કરીને રાતના સમયે ચેકિંગ કરવાનો આદેશ અપાયો છે. દરમિયાન અકોટા પોલીસ સ્ટેશનની ટીમ મોડી […]

વડોદરામાં વહેલી સવારે ગાઢ ધૂમ્મસ સર્જાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા

અઠવાડિયામાં બીજીવાર સવારે ગાઢ ધૂમ્મસ સર્જાયુ ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા હાઈવે પર ઝીરો વિઝિબિલિટી શિનોર સહિત વિસ્તારમાં માવઠુ પડે એવો માહોલ સર્જાયો વડોદરાઃ ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. તો કેટલાક વિસ્તારમાં બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. આજે વડોદરા જિલ્લાના કેટલાક વિસ્તારમાં વહેલી સવારે ગાઢ ધૂમ્મસ સર્જાયુ હતું. તેના લીધે વિઝિબિલિટી ઘટી જતાં […]

વડોદરામાં નર્મદા કેનાલમાં નહાવા પડેલા બે યુવકોમાંથી એકનું ડૂબી જતા મોત

સમા-છાણી કેનાલમાં સાંજે બે યુવકો નહાવા પડ્યા હતા ખુલ્લી કેનાલ લોકો માટે ખતરા રૂપ બની, કેનાલ ફરતે ફેન્સિંગ કરવા માગ કેનાલમાં મોડી રાતે યુવાનનો મૃતદેહ મળી આવ્યો વડોદરાઃ નર્મદા કેનાલમાં નહાવા માટે પ્રતિબંધ હોવા છતાંયે કેટલાક યુવાનો જીવના જોખમે કેનાલમાં નહાવા પડતા હોય છે. ત્યારે વડોદરા નજીક સમા છાણી કેનાલ રોડ પર આવેલી કેનાલમાં બુધવારે […]

વડોદરામાં ગોરવા વિસ્તારમાં દૂષિત પાણીથી ત્રાસી મહિલાઓએ માટલાં ફોડીને વિરોધ કર્યો

ચંદ્રલોક સિહત સોસાયટીઓમાં છેલ્લા પખવાડિયાથી દૂષિત પાણી મળતુ હતુ મ્યુનિને ફરિયાદ કરવા છતાંયે કોઈ ઉકેલ ન આવ્યો મહિલાઓએ દૂષિત પાણીની બોટલો ભરીને અધિકારીઓને આપી વડોદરાઃ શહેરમાં ગોરવા વિસ્તારમાં આવેલી કેટલીક સોસાયટીઓમાં છેલ્લા 15 દિવસથી દૂષિત પાણી આવતુ હોવાની ફરિયાદો ઊઠી છે. આ અંગે મ્યુનિના સત્તાધિશોને રજુઆત કરવા છતાંયે કોઆ પગલાં ન લેવાતા આ વિસ્તારની મહિલાઓએ […]

વડોદરામાં રાત્રે ચોરએ દુકાનમાં ઘૂંસીને ચોરી કર્યા બાદ આગ ચાંપી, આખરે પકડાયો

દુકાનમાં આગ લાગતા આજુબાજુના લોકો દોડી આવ્યા અને ચોર પકડાયો ચોરને દુકાનમાંથી માત્ર રૂપિયા 2600 હાથ લાગતા ઉશ્કેરાઈને આગ ચાંપી દુકાનમાં બધો માલ-સામાન બળીને ખાક વડોદરાઃ શહેરમાં રાતના સમયે એક તસ્કર ચોરી કરવા માટે એક દુકાનમાં છત ઉપરથી ઘૂસ્યો હતો, અને દુકાનમાં ફાંફાફોળા કરીને રૂપિયા 2600 હાથ લાગતા તેની ચોરી કરી હતી. ચોરને દુકાનમાંથી મોટો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code