1. Home
  2. Tag "vadodara"

વડોદરામાં વિશ્વામિત્રી નદીને ઊંડી કરવા માટે મગરોને અન્યત્ર ખસેડાશે

એક મહિનો મગરોની વસતી ગણતરી કરાશે 24 કિમી નદીને 10 ફુટ ઊંડી કરાશે મગરોને ખસેડવા કેન્દ્ર સરકાર પાસે મંજુરી માગવામાં આવી વડોદરાઃ શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ગત ચોમાસામાં આવેલા પૂરને લીધે તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા હતા. વિશ્વામિત્રી પૂર બાદ સફાળી જાગી ગયેલી સરકાર હવે નદી ઊંડી તથા પહોળી કરવાનો નિર્ણય […]

વડોદરામાં હરણી બોટકાંડની પ્રથમ વરસીએ વાલીઓએ શાળામાં જઈને આપી શ્રદ્ધાંજલિ

એક વર્ષ પહેલા હરણી લેકમાં બોટ પલટી જતાં 12 બાળકોના મોત નિપજ્યા હતા સ્કૂલ સંચાલકો શ્રદ્ધાંજલિ સભામાં ન જોડાતા વાલીઓમાં રોષ સ્કૂલની દિવાલ પર વાલીઓએ પ્લે કાર્ડ લગાવ્યા  વડોદરાઃ શહેરમાં એક વર્ષ પહેલા હરણી બોટકાંડ સર્જાયો હતો. જેમાં શાળાના 12 બાળકો અને બે શિક્ષકોના ડુબી જતાં મોત નિપજ્યા હતા. તત્કાલિન સમયે આ બનાવની હાહાકાર મચી […]

વડોદરામાં આજથી જેતલપુર અને લાલબાગ બ્રિજ એક મહિનો બંધ રહેશે

બન્ને બ્રિજના મરામતની કામગીરી હાથ ધરાશે પોલીસ કમિશનરે પ્રવેશબંધીનું જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું વાહનો માટે વૈકલ્પિત માર્ગો સુચવાયા વડોદરાઃ શહેરમાં  જેતલપુર બ્રિજ તેમજ લાલબાગ બ્રિજની મરામત અને રોડ રિસર્ફેસિંગની કામગીરીને લીધે બન્ને બ્રિજ આજે શુક્રવાર સવારથી જ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. પોલીસ કમિશનરના જાહેરનામાં મુજબ આ બન્ને બ્રિજ એક મહિનો બંધ રહેશે. વાહનો […]

વડોદરામાં જુના પાદરા રોડ પર પુનિતનગરના બંધ મકાનમાં ગેસ લીકેજથી ધડાકો

બારી-બારણાના કાચ 40 ફુટ દુર સુધી ઊડ્યા મકાનમાં જતી ગેસ પાઈપલાઈનમાં 4 જગ્યાએ ગેસ લિકેજ હતો આજુબાજુના મકાનોને પણ નુકશાન વડોદરાઃ શહેરના જુના પાદરા રોડ પર આવેલા પુનિત નગરમાં નવી ગેસ લાઈનો નાખવાનું કામ ચાલી રહ્યું છે. ગત અઠવાડિયે સોસાયટીના કેટલાક મકાનોમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં નવી ગેસ લાઇન નાખવામાં આવી હતી. જ્યારે અન્ય માળ પર જૂની […]

વડોદરામાં વિશ્વામિત્રીના પૂરના પાણી રોકવા ઉપરવાસમાં ચેકડેમો બનાવાશે

પાવાગઢ-હાલોલનું પાણી વિશ્વામિત્રીમાં ભળી શહેરમાં પ્રવેશે છે પાવાગઢથી વડોદરા વચ્ચેનાં નાનાં તળાવો ઊંડાં કરી કાંસ બનાવાશે વિશ્વામિત્રીના 14 અને  સૂર્યા નદી પર બનાવેલા 9 ચેકડેમો જર્જરિત વડોદરીઃ શહેરમાં ગત ચોમાસા દરમિયાન વિશ્વામિત્રી નદીના પૂરના પાણી શહેરમાં ઘૂંસી ગયા હતા. અને ભારે નુકસા વેઠવું પડ્યું હતું. તત્કાલિન સમયે તંત્ર સામે લોકોમાં ભારે વિરોધ જાગ્યો હતો. આ […]

વડોદરાના 24 વર્ષીય યુવાને રિમોટ કન્ટ્રોલથી ઉડતો પતંગ બનાવ્યો

દોરી વિના ઉડતો પતંગ 10 હજારના ખર્ચે બનાવ્યો રિમોટ કંન્ટ્રોલથી એક કિલો મીટર દુર સુધી ઉડી શકે છે આંગણીના ઈશારે પતંગને કોઈપણ દિશામાં લઈ જવાશે  વડોદરાઃ કેટલાક યુવાનો પોતાની સુઝબઝથી નીતનવા સંશોધનો કરતા હોય છે. જેમાં વડોદરાના એક  24 વર્ષીય યુવાન પ્રિન્સ પંચાલે રિમોટ કંટ્રોલથી ઊડતો પતંગ બનાવ્યો છે. આ પતંગ પ્રિન્સએ માત્ર 3 દિવસમાં […]

વડોદરાની વિશ્વામિત્રી નદીમાં ડ્રેજિંગના કામને લીધે 300 મગરોને સ્થળાંતરિત કરાશે

વિશ્વામિત્રી નદીમાં મગરોને કામચલાઉ સ્થળાંતરિત કરાશે વડોદરા મ્યુનિ.કોર્પોરેશને વન વિભાગ પાસે માગી મંજુરી નદીમાં કાપ કાઢવા માટે ડ્રેજિંગ કરવું જરૂરી છે વડોદરાઃશહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી એ મગરોનું ઘર ગણાય છે. નદીમાં 300થી વધુ મગરોનો વસવાટ છે. ગત ચોમાસામાં વિશ્વામિત્રીના પૂરમાં મગરો તણાઈને શહેરની સોસાયટીઓમાં આવી ગયા હતા. નદીના કાંઠા વિસ્તારમાં પણ અવાર-નવાર મગરો […]

ગીલોલથી કારના કાચ તોડીને ચોરી કરતી ત્રીચી ગેન્ગના 12 શખસો પકડાયા

જામનગરમાં અનંત અંબાણીના પ્રિ-વેડિંગમાં ચોરી કરવા ગયા પણ મોકો ન મળ્યો, ગેંગે કારના કાચ તોડી ચોરેલી 10 લાખ ઉપરાંતની મતા ક્રાઇમ બ્રાન્ચે કબજે કરી, જુદાં જુદાં શહેરોમાં પાર્ક થયેલી કારમાંથી ચોરી કરતા હતા, અનેક ગુનાના ભેદ ઉકેલાયા વડોદરાઃ રોડ-રસ્તાઓ પર પાર્ક કરેલી કારના કાચ તોડીને ચોરી કરતી આંતરરાજ્ય ત્રીચી ગેન્ગના ડઝન શખસોને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે […]

વડોદરાની એમ એસ યુનિવર્સિટીના કૂલપતિ શ્રીવાસ્તવે આપ્યુ રાજીનામું

યોગ્ય લાયકાત ન હોવા અંગે હાઈકોર્ટમાં રિટ થઈ હતી 10 વર્ષનો પ્રોફેસરનો અનુભવ નહોતા ઈન્ચાર્જ વીસી તરીકે ડો. ધનેશ પટેલની નિમણૂંક વડોદરાઃ મહારાજા સહાજીરાવ (એમએસ)  યુનિવર્સિટીના કૂલપતિ પ્રોફેસર શ્રીવાસ્તવની નિમણૂકના મુદ્દે ઘણા સમયથી વિવાદ ચાલતો હતો. યુનિવર્સિટીના વરિષ્ઠ પ્રોફેસર સતીશ પાઠક દ્વારા ગેરકાયદે નિમણૂંકના મુદ્દે હાઈકોર્ટમાં રિટ કરવામાં આવી હતી. દરમિયાન પ્રોફેસર વિજય કુમાર શ્રીવાસ્તવે […]

વડોદરાના કમાટીબાગ ઝૂમાં વરૂ, ઝરખ, શિયાળ અને રિંછ લવાયા

જંગલી કૂતરાની જોડી પણ ઝૂમાં બની મહેમાન થોડા દિવસમાં હાથી પણ લાવવામાં આવશે એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ નવા પ્રાણીઓને લાવાયા વડોદરાઃ  શહેરમાં મ્યુનિ. સંચાલિત કમાટીબાગમાં આવેલા પ્રાણીસંગ્રહાલયમાં શ્વાન કુળની ચાર પ્રજાતિના પ્રાણીઓ વરુ, ઝરખ, શિયાળ અને વાઇલ્ડ ડોગની એક એક જોડી તેમજ રીંછને એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ લાવવામાં આવ્યા છે. આ પ્રાણીઓનો ક્વોરેન્ટાઈન પિરિયડ પુરો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code