1. Home
  2. Tag "vadodara"

વડોદરા શહેર અને હાઈવે પર વારંવાર ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન

શહેરમાં ડ્રેનેજ લાઈનની કામગીરીને લીધે ખોદકામ કરાતા થતો ટ્રાફિક જામ વિશ્વામિત્રી બ્રિજ અને આજવા ચોકડી પાસે વારંવાર થતો ટ્રાફિક જામ કેટલાક વાહનચાલકોમાં ટ્રાફિક સેન્સના અભાવે થતો ટ્રાફિક જામ વડોદરાઃ શહેરમાં વસતી સાથે વિસ્તાર પણ વધ્યો છે, અને તેથી વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે.  હાલ શહેરની સ્થિતિ એવી છે કે, જ્યાં જુઓ ત્યાં ટ્રાફિક જામના […]

વડોદરામાં 10 વર્ષના બાળકની રમતમાં ટાઈ હીંચકામાં ફસાઈ જતાં મોત

માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો પટેલ પરિવારમાં વર્ષો બાદ આવેલી ખૂશી છીનવાઈ 10 વર્ષના રચિતે ગળામાં કાપડની ટાઈ પહેરી હતી વડોદરાઃ શહેરમાં માતા-પિતા માટે ચેતવણીરૂપ બનાવ બન્યો છે. શહેરના નવાપુરા વિસ્તારમાં એક મકાનમાં હિંચકા ઉપર રમી રહેલા 10 વર્ષના બાળકની ગળામાં પહેરેલી ટાઈ  હિંચકાના હૂકમાં ફસાતા કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. પરિવાર એક સામાજિક પ્રસંગમાંથી પરત આવ્યો […]

વડોદરાઃ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનો 73મો પદવીદાન સમારંભ યોજાયો

325 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા મેડિકલ કોલેજની વિદ્યાર્થિની નૈસર્ગી રાવલને 17 ગોલ્ડ મેડલ મળ્યાં અમદાવાદઃ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનો 73મો પદવીદાન સમારંભ યોજાયો. એમ.એસ. યુનિવર્સિટીના કુલપતિ શુભાંગીની રાજે ગાયકવાડ અને ઉપકુલપતિ પ્રો. ડૉ.વિજયકુમાર શ્રીવાસ્તવની ઉપસ્થિતિમાં પદવીદાન સમારંભ યોજાયો હતો. કુલપતિ શુભાંગીની રાજે ગાયકવાડના હસ્તે 13,862 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. જેમાં […]

વડોદરામાં દારૂના કટિંગ પર રેડ પાડવા ગયેલી પોલીસ પર પથ્થરમારો, PSIનો બે રાઉન્ડ ગોળીબાર

SMCએ 22 લાખના વિદેશી દારૂ સાથે ત્રણ શખસોને દબોચી લીધા પોલીસે ફોર્ચ્યુનર કાર અને ટ્રકને જપ્ત કરી પથ્થરમારા બાદ 5 બુટલેગરો નાસી ગયા વડોદરાઃ નાતાલના તહેવારોમાં દારૂના ચાલતા કટિંગ સામે સ્ટેટ મેનિટરિંગ સેલ (SMC) બાજ નજર રાખી રહી છે ત્યારે વડોદરા શહેરના દરજીપુરા વિસ્તારમાં મોડીરાત્રે દરોડા પાડવા ગયેલી સ્ટેટ મેનિટરિંગ સેલની ટીમ પર પથ્થરમારાનો બનાવ […]

વડોદરાની એમએસ યુનિનો પદવીદાન 29મી ડિસેમ્બરે યોજાશે

પદવીદાનમાં 325 વિદ્યાર્થીઓને ગોલ્ડમેડલ અપાશે પદવીદાનમાં 13500 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાશે ઉપરાષ્ટ્રપતિ ધનખડ તેમના પત્ની સાથે ઉપસ્થિતિ રહેશે વડોદરાઃ એમએસ યુનિવર્સિટીનો 73મો પદવીદાન સમારોહ આગામી તા. 29મી ડિસેમ્બરના રોજ યોજાશે. આ પદવીદાન સમારોહમાં 13500 વિદ્યાર્થીઓને પદવી એનાયત થશે. તેમજ ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડના હસ્તે 325 તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અપાશે. એમએસ યુનિવર્સિટીના 73મા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત […]

વડોદરામાં કમલમના લોકાર્પણની તકતીમાં ભાજપના હોદ્દેદારોના નામ ન હોવાથી વિવાદ થયો

ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રિય મંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું હતુ, વિરોધ ઉગ્ર બનતા 24 કલાકમાં જ તકતી હટાવી દેવામાં આવી, કમલમ કાર્યાલયના વાસ્તુ પૂજનમાં ભાજપના કોર્પોરેટરોને જ આમંત્રણ નહીં વડોદરાઃ શહેર ભાજપના નેતાઓ, હોદ્દેદારો-પદાધિકારીઓમાં છેલ્લા ઘણા સમયથી વૈમનસ્ય જોવા નળી રહ્યું છે. ભાજપમાં ભાંજગડ એવી છે કે એકબીજાના ટાટિયા ખેંચવામાં નેતાઓ કોઈ કસર બાકી રાખતા […]

વડોદરામાં કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ઠંડીથી બચવા પ્રાણીઓ-પક્ષીઓ માટે વ્યવસ્થા

પ્રાણીઓના પાંજરામાં ઘાસની પથારી કરીને હીટર મુકાયા, ઠંડીને લીધે પ્રાણીઓનો ખોરાકમાં પણ વધારો કરાયો, જળચર પ્રાણીઓ ઠંડી સહન કરી શકે છે, એટલે કોઈ વ્યવસ્થા નહીં વડોદરાઃ ગુજરાતમાં ઠંડીનું મોજુ ફરી વળતા જનજીવન પર માઠી અસર પડી છે. લોકો તો ઠંડીથી રક્ષણ મેળવી લેતા હોય છે. પણ પશુ-પંખીઓ પ્રાણીઓની હાલત કફોડી બનતી હોય છે.  ત્યારે વડોદરામાં […]

વડોદરામાં દૂર્ગંધ મારતા ગંદા પાણીમાં ફેરીયાઓ શાકભાજી ધૂએ છે

વડોદરામાં ગટર ગંગામાં રિક્ષાઓ ભરીને શાકભાજી ધોવાય છે, લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા શાકભાજીના વેપારીઓ, નાગરિકોને ગરમ પાણીથી ધોઈને જ શાકભાજીનો ઉપયોગ કરવા અપીલ વડોદરાઃ ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળ તો થાય છે, ઉપરાંત લીલા શાકભાજી અને ફળફળાદીમાં પણ પુરતી સ્વચ્છતા રખાતી નથી. શહેરમાં અત્યંત દૂર્ગંધ મારતા ગંદા પાણીમાં લીલા શાકભાજી ફેરિયાઓ ધોતા હોવાનો વિડિયો વાયરલ થયો […]

વડોદરાની MS યુનિવર્સિટીનો પદવીદાન ન યોજાતા મામલો હાઈકોર્ટના દ્વારે પહોંચ્યો

ડિગ્રી સર્ટી વિના તબીબ છાત્રાનો વિઝા અટકતા રિટ, મનગતમા મહેમાન ગોતવામાં યુનિ. પદવીદાન યોજી શકતી નથી, ડિગ્રી સર્ટીફિકેટની રાહ જોતા વિદ્યાર્થીઓ વડોદરાઃ દેશની પ્રતિષ્ઠિત ગણાતી એવી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા પદવીદાન સમારોહ ન યોજાતા ડિગ્રી સર્ટી. વિના વિદ્યાર્થીઓ મુશ્કેલી ભોગવી રહ્યા છે. છેલ્લા 6 મહિનાથી યુનિવર્સિટીના ધક્કા ખાવા છતાંયે ક્યારે પદવીદાન યોજાશે. તેની તારીખ […]

વડોદરામાં વાસણા રોડના ચાર રસ્તા પર ઓવરબ્રિજ બનાવવા સામે સ્થાનિક લોકોનો વિરોધ

રોડ પરના દબાણો હટાવો, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરો, ક્રોસ રોડ પર બ્રિજ બનાવવાની કોઈ જરૂર નથી, નાગરિકોનો સવાલ, પ્રજાના ટેક્સના નાણા શા માટે બરબાદ કરો છો? વડોદરાઃ શહેરમાં વાસણા જંક્શન પર રૂપિયા 52.59 કરોડના ખર્ચે 755 મીટર લાંબો બ્રિજ બનાવવાના કામનો પ્રારંભ કરાયો છે. નવનિર્મિત ઓવરબ્રિજને સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code