1. Home
  2. Tag "vadodara"

રાજ્ય સરકારે અમદાવાદ અને વડોદરામાં 4 નવા ટાઉન પ્લાનિંગ સ્કીમને આપી મંજૂરી,

ગાંધીનગરઃ રાજ્યના મહાનગરોમાં વસતી વધારા સાથે વિસ્તાર પણ વધતો જાય છે. તેથી નવી ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજુરી આપવામાં આવે છે. રાજ્ય સરકારે અમદાવાદ અને વડોદરાની કુલ 4 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ ઔડાની બે ડ્રાફ્ટ ટી.પી.સ્કીમ તેમજ વડોદરા મ્યુનિ.કોર્પોરેશનની બે પ્રિલીમીનરી ટી.પી. સ્કીમ મંજુર કરી છે. આ સ્કીમને મંજૂરી […]

વડોદરા મ્યુનિ.કોર્પોરેશ સંચાલિત રેનબશેરાના લાભથી ફુટપાથવાસીઓ વંચિત, તંત્ર નિષ્કિય

વડોદરાઃ રાજ્ય સરકાર અને મ્યુનિ,કોર્પોરેશન દ્વારા ગરીબો માટે અનેક યોજનાઓ બનાવવામાં આવે છે પણ તેનો લાભ ગરીબોને મળે છે કે કેમ તેની કોઈ દરકાર લેવામાં આવતી નથી, વડોદરા શહેરમાં ફૂટપાથવાસીઓ તેમજ ગરીબ ઝૂંપડાવાસીઓને કુદરતી આપત્તીમાં આશરો આપી શકાય તે માટે શહેરના વિવિધ વિસ્તારોમાં પાંચ નવા સહિત 10 જેટલા રેનબશેરા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ઊભા કરવામાં આવ્યા છે. […]

વડોદરામાં વિશ્વામિત્રી નદી પરનો કાલાઘોડા બ્રીજની જર્જરિત હાલત, રેલિંગો પણ તૂટી ગઈ

વડોદરા : શહેરની મધ્યમાં આવેલો ઐતિહાસિક કાલાઘોડા વિશ્વામિત્રી બ્રિજ જર્જરિત બની ગયો છે. બ્રિજની બંને બાજુની રેલિંગો તૂટી પડી છે, જેના કારણે ગમે ત્યારે હોનારત સર્જાય તેવી સ્થિતિ છે. બ્રિજની હાલત એવી છે કે ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. બ્રીજની નીચે મગરોનો વસવાટ પણ વધી ગયો છે. આવામાં શુ તંત્ર આ દુર્ઘટનાની રાહ […]

વડોદરાઃ બે વર્ષમાં ફરતા પશુ દવાખાના મારફત 1.07 લાખ પશુઓની નિશુલ્ક સારવાર કરાઈ

અમદાવાદઃ રાજ્યના પશુપાલન વિભાગે પશુ આરોગ્યની રક્ષા માટે GVKEMRI ના સહયોગથી 108 જેવી સેવાઓ આપતાં ફરતા પશુ દવાખાના સમગ્ર રાજ્યમાં ચાલુ કર્યા છે. એક મોબાઈલ એનિમલ ડિસ્પેન્સરી સાથે 10 ગામ જોડવામાં આવ્યા છે જેની નિર્ધારિત સમય પ્રમાણે મુલાકાત લઈને આ દવાખાના પશુ આરોગ્ય રક્ષાની સેવા વિનામૂલ્યે આપે છે. વડોદરા જિલ્લામા પશુઓની જીવાદોરી  સમાન ફરતા પશુ […]

સપ્ટેમ્બર મહિનાની હવે પોષણ માસ તરીકે ઊજવણી કરાશેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

અમદાવાદઃ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શનિવારે વડોદરા ગયા હતા. જ્યાં તેમણે “ગુજરાત ગૌરવ અભિયાન” અંતર્ગત રૂા.21 હજાર કરોડથી વધુના વિવિધ વિભાગના પ્રકલ્પોના શુભારંભ, ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કર્યા હતા. આ પ્રસંગ્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે ઊજવવાનું નક્કી કર્યું છે, જેથી માતાઓને પોષણ મળી રહેશે. […]

જળ જીવન મિશનઃ વડોદરામાં 100 ટકા ઘરોને નળથી પાણી પુરુ પાડવાનો લક્ષ્યાંક હાંસલ કરાયું

અમદાવાદઃ દેશના તમામ નાગરિકોને ચોખ્ખુ પીવાનું પાણી મળી રહે તે માટે જળ જીવન મિશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં વર્ષ 2022ના અંત સુધીમાં પ્રત્યેક ઘરે નળથી જળની વ્યવસ્થા આપવામાં આવશે. દરમિયાન વડોદરામાં હર ઘર નળ સે જળ હેઠળ વડોદરામાં 100 ટકા પાણી કનેકશન આપવામાં આવ્યાં છે. હર ઘર નળ સે જળ અંતર્ગત વડોદરા જિલ્લાના ગ્રામ […]

વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો તા.18મીને શનિવારે યોજાનારો રોડ શો રદ કરાયો

વડોદરાઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના પ્રવાસમાં વધારો થઈ રહ્યો છે. વડાપ્રધાન  નરેન્દ્ર મોદી આગામી 18 જૂનને શનિવારે ગુજરાત આવવાના છે. વડાપ્રધાન વડોદરા શહેરમાં રોડ શો યોજીને જનતા જનાર્દનનું અભિવાદન જીલવાના હતા.હવે વડાપ્રધાનનો વડોદરાનો  રોડ શો રદ કરવામા આવ્યો છે. વડાપ્રધાને લોકોની ચિંતા કરીને રોડ શો રદ કરવાની જાહેરાત કરી છે. […]

સાંસદ ખેલ સ્પર્ધાઃ વડોદરામાં 1500થી વધારે લોકોએ એક સાથે સૂર્ય નમસ્કાર કરીને વિક્રમ સર્જ્યો

અમદાવાદઃ વડોદરામાં સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક સાથે 1527 વ્યક્તિઓએ એક સાથે 51 જેટલા સૂર્ય નમસ્કાર કરીને વિક્રમ સર્જ્યો હતો. વડોદરામાં વહેલી સવારે એક સાથે મોટી સંખ્યામાં સૂર્ય નમસ્કાર કર્યાં હતા. વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમપ્લેક્સ ખાતે સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1,527 લોકોએ એક સાથે 51 સૂર્ય નમસ્કાર […]

વડોદરામાં નંદેસરીમાં આવેલી કેમિકલની ફેકટરીમાં લાગી ભીષણ આગ, 8 ઘવાયા, 700 લોકોનું સ્થળાંતર

વડોદરાઃ શહેરના નંદેસરી વિસ્તારમાં આવેલી દિપક નાઇટ્રેટ નામની કેમિકલની ફેકટરીમાં બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. જેને પગલે કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો. અને આગ પર કાબૂ મેળવવા  ભારે જહેમત ઉઠાવી હતી. આગના ધૂમાડાના ગોટેગોટા હાઇવે પરથી દૂર દૂર સુધી દેખાઇ રહ્યા […]

વડોદરા નજીક પરીક્ષા આપવા એક્ટિવા પર જઈ રહેલા સ્ટુડન્સને ડમ્પરે અડફેટે લેતા વિદ્યાર્થિનીનું મોત,

વડોદરાઃ શહેર અને જિલ્લામાં અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. વાઘોડિયા નજીક વધુ એક અકસ્માતમાં પરીક્ષા આપવા માટે જઈ રહેલી વિદ્યાર્થિની ભોગ બની હતી. પૂરઝડપે જઈ રહેલા ડમ્પરે એક્ટિવાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. ત્રણેય સ્ટુડન્ટ ડમ્પરના પાછળના ટાયરમાં એક્ટિવા સાથે ફસાઈ ગયા હતા. આ અકસ્માતમાં એક વિદ્યાર્થિનીનું સ્થળ પર કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે એક્ટિવાચાલક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code