વડોદરાના જાંબુવા બ્રીજ નજીક અકસ્માત બે કાર, બાઈક અને ડમ્પર વચ્ચે અક્માત, દંપતીનું મોત
વડોદરા : ગુજરાતમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતુ જાય છે. વડોદરા નજીક જાંબુવા બ્રીજ પાસે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. પૂરફાટ ઝડપે આવેલા ડમ્પરના ચાલકે કાબૂ ગુમાવતા બે બાઈક અને બે કારને અડફેટે લેતા બાઈકસવાર પતિ-પત્નીના મોત નિપજ્યા હતા. આ અકસ્માકને લીધે હાઈ-વે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરા નજીક નેશનલ હાઈવે […]


