1. Home
  2. Tag "vadodara"

વડોદરામાં સ્વાતંત્ર્ય દિનની પરેડમાં દોઢ કલાકથી ઊભેલા ચાર કોન્સ્ટેબલો ચક્કર આવતા ઢળી પડ્યા

વડોદરા :  શહેર અને જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની રંગેચંગે ઊજવણી કરવામાં આવી હતી. શહેરના  રેલવે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરાયેલા સેલિબ્રેશનમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ધ્વજવંદન કર્યું હતું. પ્રદીપસિંહ જાડેજાનુ સંબોધન ચાલતુ હતુ ત્યારે ચાર જવાનો ચક્કર આવીને ઢળી પડ્યા હતા. દોઢ કલાકથી પરેડ માટે ઊભા રાખેલા જવાનોને ચક્કર આવ્યા હતા. વડોદરામાં સ્વાતંત્ર્ય પર્વની ઊજવણી દરમિયાન […]

ફિટ ઈન્ડિયા ફ્રીડમ રન 2.0: અમરેલી, વડોદરા અને અરવલ્લીમાં ફ્રીડમ દોડ યોજાઈ

દિલ્હીઃ ભારત સરકારના યુવા બાબતો અને રમત મંત્રાલય હેઠળ નહેરુ યુવા કેન્દ્ર સંગઠન દ્વારા દરેક જિલ્લામાં જિલ્લા મથકો અને દેશભરના 75 ગામોમાં ફ્રીડમ રનનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં વડોદરામાં પણ નહેરુ યુવા કેન્દ્ર દ્વારા ફ્રીડમ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. ફ્રીડમ રનને પ્રસ્થાન કરાવવા માટે અતિથિ વિશેષ તરીકે વડોદરા શહેરના બીજેપી પ્રમુખ ડૉ. વિજય […]

વડોદરામાં 108 મંદિરોમાં હવે મસ્જિદની જેમ લાઉડ સ્પીકર પર હનુમાન ચાલીસા વગાડાશે

વડોદરાઃ રાજ્યમાં મસ્જિદમાં અઝાનની જેમ હવે મંદિરોમાં પણ લાઉડ સ્પીકર પર હનુમાન ચાલીસા પાઠ વગાડવામાં આવશે. રામ સેતુ મિશન નામની સંસ્થા દ્વારા આ અભિયાન શરૂ કરાયું છે. વડોદરા શહેરના 108 મંદિરોમાં હનુમાન ચાલીસા અને દિવસમાં બે વાર આરતી કરવા માટા લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવામાં આવશે. આ પહેલા સ્થાનિક સંગઠન મિશન રામ સેતુ દ્વારા કરવામાં આવી […]

જીવતા વાંદરાને ગળવુ અજગરને પડ્યું ભારે, વાંદરો નીકળ્યો કિસ્મતનો ધની

વાંદરાને અજગરના પેટમાંથી જીવીત બહાર કઢાયો બંનેની હાલત સ્થિર હોવાનું જાણવા મળે છે બંનેની હાલતમાં સુધારો થયા બાદ જંગલમાં છોડાશે અમદાવાદઃ અજગર શ્વાન અને બકરી સહિતના પશુઓને ગળી જવાના બનાવો અવાર-નવાર સામે આવે છે જો કે, વડોદરામાં એક વાંદરાને ગળી જવાનું અજગરને ભારે પડ્યું હતું. વાંદરાને જીવતો ગળી ગયા બાદ અજગરની હાલક કફોડી બની હતી. […]

કોરોના વાયરસઃ જામનગરની વૃદ્ધામાં ડેલ્ટા પ્લસ વેરિઅન્યના લક્ષણ જોવા મળ્યાં

અગાઉ વેરિએન્ટના બે કેસ મળ્યાં હતા વડોદરા અને સુરતમાં મળ્યાં હતા કેસ અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર શાંત પડી છે અને હવે જનજીવન ફરીથી પાટે ચડી રહ્યું છે. ત્યારે હવે સમગ્ર દેશમાં કોરોનાના ખતરનાક ડેલ્ટા પ્લસ વેરિઅન્યના કેસ સામે આવી રહ્યાં છે. ગુજરાતમાં પણ સુરત અને વડોદરામાં બે દર્દીઓમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના લક્ષણો જોવા […]

વડોદરાની હોસ્પિટલને મળી મોટી સફળતાઃ મ્યુકરના દર્દીની ચહેરાની સુંદરતા જાળવીને અસરગ્રસ્ત હિસ્સો દૂર કરાયો

અમદાવાદઃ મ્યુકર એવો વેદના દાયક રોગ છે જેમાં દર્દીનો જીવ બચાવવા માટે કાળી કે અન્ય પ્રકારની ફૂગ થી અસર પામેલા જડબા, તાળવા,આંખ જેવા ચહેરાને સુંદરતા આપતાં અવયવો કાઢી લેવા પડે છે. એટલે દર્દીને સાજા થયાં પછી પણ ચહેરાની કુરૂપતા પીડે છે અને આ પીડા આજીવન ભોગવવી પડે છે. આ સંજોગોમાં જી.એમ.ઇ.આર.એસ.હોસ્પિટલ, ગોત્રીના કાન,નાક અને ગળાના […]

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ઊભેલી ટ્રકમાં કાર ઘૂસી જતાં ત્રણના મોત, 7ને ઈજા

અમદાવાદઃ રાજ્યમાં હાઈ-વે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. આજે અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે પર નડિયાદ પાસે  બંધ ટ્રક પાછળ ઈકો કાર ઘૂસી જતા ત્રણના મોત નિપજ્યા હતા.જ્યારે સાત લોકોને ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. નડિયાદ પાસે આજે બનેલી ઘટનાએ થોડા દિવસ પહેલા આણંદ પાસે બનેલી અકસ્માતની ઘટનાની યાદ તાજા કરાવી દીધી હતી. પોલીસ […]

વડોદરામાં લવજેહાદઃ મુસ્લિમ યુવાને ઓળખ છુપાવીને હિન્દુ યુવતીને ફસાવી પ્રેમજાળમાં

અમદાવાદઃ વડોદરામાં મુસ્લિમ યુવાનો પોતાની ઓળખ છુપાવીને હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ચકચારી ઘટનામાં પોલીસને કેટલાક મહત્વાના પુરાવા મળ્યાં છે. આરોપીએ યુવતીનો એક હોસ્પિટલમાં ગર્ભપાત કરાવ્યો હતો. તેના પુરાવા પોલીસને મળ્યાં છે. આ ઉપરાંત હિન્દુ યુવતીને મુસ્લિમ યુવાન સાથે લગ્ન કરાવનારા મૌલવીને પોલીસે સમન્સ પાઠવીને પૂછપરછ માટે બોલાવ્યાં છે. પ્રાપ્ત માહિતી […]

વડોદરામાં લવજેહાદની વધુ એક ઘટનાઃ વિધર્મીય યુવાને સગીરાને પ્રેમજાળમાં ફસાવી કર્યું શારીરિક શોષણ

સગીરાનું અપહરણ કરીને બિહાર ગઈ ગયો હતો બે વર્ષથી આરોપી પીડિતાનું કરતો હતો શોષણ આરોપી સામે આકરી કાર્યવાહી કરવાની હિન્દુ સંગઠનોની માંગણી પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ આરંભી અમદાવાદઃ ગુજરાતમાં લેવજેહાદની ઘટના અટકાવવા માટે સરકાર દ્વારા કાયદો બનાવવામાં આવ્યો છે. દરમિયાન તાજેતરમાં વડોદરાની હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને મુસ્લિમ યુવાને લગ્ન કર્યા હોવાની ઘટના બની હતી. […]

વડોદરામાં વિશ્વામિત્રી નદીને ચોખ્ખી કરવા12 વર્ષમાં 20 કરોડ ખર્ચાયા છતાં નદી સ્વચ્છ ન થઈ

વડોદરાઃ પ્રદુષિત નદીઓને સ્વચ્છ બનાવવા માટે સરકાર દ્વારા કોરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોય છે. છેલ્લા 12 વર્ષમાં વિશ્વામિત્રી નદીને ચોખ્ખી રાખવાના નામે વડોદરા મ્યુનિ.કોર્પોરેશને રૂપિયા 20 થી 25 કરોડનો  ખર્ચો કરી નાંખ્યો છે અને સાત વર્ષ અગાઉ 17 કિલોમીટર ના સર્વે માટે પાલિકાએ સવા કરોડ રૂપિયા જેવી તગડી રકમ પણ એજન્સીને ચૂકવી હતી ત્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code