આંધ્રપ્રદેશમાં બસ ખીણમાં ખાબકતા 9 લોકોના મોત, ઘણા ઘાયલ
નવી દિલ્હી: આંધ્રપ્રદેશના અલ્લુરી સીતારામ રાજુ (ASR) જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. ચિંતુરુ અને ભદ્રાચલમ વચ્ચે ઘાટ રોડ પર એક બસ ખીણમાં પડી ગઈ. આ અકસ્માતમાં ઓછામાં ઓછા નવ લોકોના મોત થયા છે. આ અકસ્માત આજે સવારે થયો હોવાનું જાણવા મળે છે. ASR જિલ્લા કલેક્ટર દિનેશ કુમારે જણાવ્યું હતું કે અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ […]


