દક્ષિણ ગુજરાતમાં મેધ તાંડવ – વસાલડના કપરાડામાં 24 કલાકમાં 15 ઈંચ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું
દક્ષિણ ગુજરાતમાં મેધ તાંડવ વસાલડના કપરાડામાં 24 કલાકમાં 15 ઈંચ વરસાદ નવસારીની પૂર્ણા નદી બન્ને કાઠે વહેતી થઈ છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યભરમાં વરસાદોનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે જો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો અહી સતત વરસતા વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કર્યું છે.,ખાસ કરીને સુરતથી ુપરના વિસ્તારોમાં ભારે વરસાદનો કહેર વર્તાી રહ્યો છે. જેમાં નવસારીની પૂર્ણા […]