1. Home
  2. Tag "valsad"

દક્ષિણ ગુજરાતના વસલાડમાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો, અનેક સ્થળો ઉપર હળવો વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને ગઈકાલે રાજકોટ અને દક્ષિણ ગુજરાતના વલસાડ વરસાદ વરસ્યો હતો. દરમિયાન આજે સતત બીજા દિવસે પણ વલસાડમાં વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળે છે. વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે લોકોએ કાળઝાળ ગરમીમાં રાહત અનુભવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર વલસાડ જિલ્લામાં આજે સતત બીજા દિવસે પણ વાતાવરણમાં […]

વલસાડ નજીક રેલવે ટ્રેક પર પથ્થર મુકીને બ્રાન્દ્રા પેસેન્જર ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ,

વલસાડઃ શહેર નજીક રેલવે ટ્રેક પર મોટો પથ્થર મુકીને ટ્રેનને ઉથલાવવાના પ્રયાસ કરાતા રેવલેના ઉચ્ચ અધિકારીઓ આરપીએફની ટીમ સાથે દોડી ગયા હતા. વલસાડમાં ત્રણ મહિનામાં આ બીજો બનાવ છે કે, જ્યારે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય. વલસાડના ઉમરગામ રેલવે સ્ટેશન નજીક કોઈ તત્વો દ્વારા રેલવે ટ્રેક પર પથ્થર મુકીને ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો […]

વલસાડમાં મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી રિક્ષામાં બેસીને રજિસ્ટાર કચેરીએ પહોંચ્યા, સરપ્રાઈઝ ચેકિંગ કર્યું

વલસાડઃ રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પાતાના વિભાગના અધિકારીઓની લાલીયાવાડી સામે લાલ આંખ કરી છે. મહેસુલ મંત્રી જાતે જ સરપ્રાઈઝ ચેકિંગ કરી રહ્યા હોવાથી અધિકારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ગઈકાલે નવસારીની મુલાકાત લીધા બાદ આજે મહેસુલ મંત્રી વલસાડ પહોંચ્યા હતા. વલસાડમાં આજે મહેસુલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે મેહેસુલ મેળામાં હાજરી આપવા આવેલા […]

વલસાડમાં 58 જર્જરીત ગ્રામ પંચાયતોના નવા મકાન બનાવાશે

જિલ્લા કક્ષાએ નવીન ડીઝાઇન તૈયાર કરવા મંજૂરી અપાઈ જિલ્લા વિકાસ અધિકારીએ વહીવટી મંજુરી આપી અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં ગ્રામ પંચાયતોના જર્જરિત મકાનોની જગ્યાએ નવા મકાન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગ્રામ પંચાયતોની 58 જેટલી ઈમારતોના નવા મકાન બનાવવામાં આવશે. કરોડોના ખર્ચે ગ્રામ પંચાયતોના નવા મકાન બનાવવામાં આવશે. વલસાડના જિલ્લા વિકાસ અધિકારી દ્વારા વહીવટી મંજુરી […]

વલસાડ નજીક મોટી દૂર્ઘટના ટળી, રાજધાની એક્સપ્રેસને ઉથલાવવાનો પ્રયાસ નિષ્ફળ

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના વલસાડ નજીક અલુત રેલવે સ્ટેશન પાસે કેટલાક શખ્સોએ ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો. અજાણ્યા શખ્સોએ રેલવે ટ્રેક ઉપર સિમેન્ટનો પિલર મુકીને ટ્રેનને ઉથલાવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પૂર ઝડપે આવેલી ટ્રેનના એન્જિન સાથે અથડાઈને પિલર દૂર ફંગોળાઈ ગયું હતું. જેથી મોટી દૂર્ઘટના ટળી હતી. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો […]

વલસાડના નાની સરોણ ગામે આતંક મચાવતી ખૂંખાર દીપડી આખરે પાંજરે પુરાઈ

વલસાડઃ દક્ષિણ ગુજરાતમાં વલસાડ, સુરત, નવસારી સહિતના વિસ્તારોમાં દીપડાં જોવા મળતા હોય છે. બારડોલી વિસ્તારમાં તો દિવસ દરમિયાન પણ શેરડીના વાઢમાં દીપડાંઓ જોવા મળતા હોય છે. વલસાડ પંથકમાં પણ દીપડાઓ અવારનવાર પશુઓનું મારણ કરતા હોય છે. વલસાડ  તાલુકાના નાની સરોણ ગામે આતંક મચાવતી ખૂંખાર દીપડી આખરે પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. દીપડીએ છેલ્લા […]

આણંદ, કચ્છ, વલસાડ અને નવસારી સહિતના જિલ્લાઓમાં કોરોનાના કેસમાં ઉછાળો,

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. હવે તો નાના શહેરોમાં પણ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. 21મી ડિસેમ્બરથી કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે. શહેરોની સાથે સાથે જિલ્લાઓમાં પણ કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ, ઓમિક્રોન વેરિયન્ટના કેસો પણ ઝડપથી નોંધાઈ રહ્યા છે. પરિણામે, પહેલી અને બીજી લહેરની […]

ટ્રકો ચોરીને એન્જિન, ચેસિસ નંબર બદલી RTOમાં પાસ કરાવવાનું કૌભાંડ વલસાડમાંથી પકડાયું

વલસાડ :  દેશમાં ટ્રકોની ચોરી કરીને તેના એન્જિન નંબર અને ચેસિસ નંબર બદલીને દમણમાં આરટીઓનું પાસિંગ કરાવીને ટ્રકો વેચી દેવાનું કૌભાંડ વલસાડમાંથી પકડાયું છે. વલસાડ LCBની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે કેટલાક ઈસમો અન્ય રાજ્યમાંથી રોડ ઉપરથી ટ્રકની ચોરી કરી તેના ચેસીઝ નંબરમાં ચેડાં કરી ઉત્તર પૂર્વી રાજ્યોમાં સ્કેપમાં ગયેલા વાહનોના ચેસીઝની યાદી મેળવી ચોરી […]

દક્ષિણ ગુજરાતના વલસાડમાં ધોધમાર વરસાદઃ મધુબન ડેમના 9 દરવાજા ખોલાયાં

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. દરમિયાન વલસાડ જિલ્લામાં પાંચ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે મધુબન ડેમમાં નવા પાણીની સતત આવક થઈ રહી છે. પાણીની આવક વધવાને કારણે ડેમના 9 દરવાજા પાંચ મીટર જેટલા ખોલવામાં આવ્યાં હતા. તેમજ એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેથી દમણગંગા નદીમાં ઘોડાપુર જેવી સ્થિતિ […]

ગાંધીનગર મેડીકલ કોલેજના ઈન્ટર્ન ડૉક્ટરોની હડતાળમાં સોલા સિવિલ અને વલસાડના ઈન્ટર્ન તબીબો પણ જોડાયા

ગાંધીનગરઃ કોરોનાના કપરા કાળમાં સરકારી હોસ્પિટલોમાં તબીબોએ અવિરત સેવા આપી હતી. તત્કાલિન સમયે સરકારે ઇન્ટર્ન તબીબોના સ્ટાઇપેન્ડમાં રૂપિયા 5 હજારનો વધારો કરી દીધો હતો. પરંતુ સરકારે વધારો જાહેર કર્યા બાદ પગારમા 4 મહિને પણ વધારાનો ઉમેરો નહિ કરતા આખરે ઈન્ટર્ન ડોક્ટરોએ હડતાલનુ શસ્ત્ર ઉગામ્યુ હતુ. હડતાળના બીજા દિવસે આજે ગાંધીનગર GMERS મેડીકલ કોલેજના ઈન્ટર્ન ડૉક્ટરોની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code