1. Home
  2. Tag "variant"

22 દેશોમાં તબાહી મચાવનાર વેરિયન્ટ ભારત પહોંચ્યું,10-12 દિવસ વધુ મુશ્કેલ,WHOની ચેતવણી

દિલ્હી : સમગ્ર દેશમાં કોરોનાના કેસની ઝડપ ઝડપથી વધી રહી છે અને છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 10,158 કેસ નોંધાયા છે. 7 દિવસ પહેલા એટલે કે 6 એપ્રિલે કોરોનાના 5335 કેસ નોંધાયા હતા. એટલે કે, એવું કહી શકાય કે 7 દિવસમાં દૈનિક કેસ લગભગ બમણા થઈ ગયા છે. બીજી તરફ બુધવારે 7830, મંગળવારે 5676 અને […]

દેશમાં કોરોનાના નવા BA.2.75 ‘વેરિયન્ટ’ની એન્ટ્રી! ઈઝરાયેલના વૈજ્ઞાનિકે કહ્યું ‘ખતરનાક’

દેશમાં કોરોનાના નવા BA.2.75 ‘વેરિયન્ટ’ની એન્ટ્રી! ઈઝરાયેલના વૈજ્ઞાનિકે કહ્યું ‘ખતરનાક’ સરકારે કહ્યું- હવે ચિંતા કરવાની જરૂર નથી દિલ્હી:દેશમાં દરરોજ કોરોના સંક્રમણના હજારો કેસ સામે આવી રહ્યા છે.ઇઝરાયેલના એક વૈજ્ઞાનિકે વધતા કેસોની વચ્ચે ડોકટરો અને મહામારી નિરીક્ષકોની ચિંતા વધારી છે.ઈઝરાયેલના વૈજ્ઞાનિક ડૉ. શાય ફ્લેશોને કહ્યું છે કે,ભારતના ઓછામાં ઓછા 10 રાજ્યોમાં કોરોના વાયરસનું નવું BA.2.75 પ્રકાર […]

ઓમિક્રોન વેરિયન્ટની દસ્તકને કારણે બેંગલુરુમાં વધ્યું ટેન્શન,ઘણા રાજ્યોમાં કડકાઈ વધી

ઓમિક્રોનની ભારતમાં એન્ટ્રી બાદ રાજ્ય સરકાર એલર્ટ મહારાષ્ટ્ર, યુપી, તમિલનાડુ સરકારે બનાવ્યા નવા નિયમો બેંગલુરુ:કોરોનાના સૌથી ખતરનાક વેરિયન્ટ ઓમિક્રોનથી ભારત છેલ્લા 8 દિવસથી બચેલું હતું, આખરે દેશમાં તેની એન્ટ્રી થઈ ગઈ છે. ગુરુવારે કર્ણાટકમાં પ્રથમ વખત ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત બે દર્દીઓ મળી આવ્યા છે. બે દર્દીઓ સામે આવ્યા બાદ કર્ણાટક સરકાર સતર્ક થઈ ગઈ છે […]

ઓમિક્રોન વિરિયેન્ટના ભયને લીધે સુરતવાસીઓએ વિદેશના 1250 ટૂર પેકેજ કેન્સલ કરાવ્યાં

સુરતઃ કોરોનાના ઓમિક્રોન વેરિયેન્ટના ભયના કારણે  સુરતવાસીઓ હવે વિદેશની ટૂરના કાર્યક્રમો કેન્સલ કરાવી રહ્યા છે. સાઉથ ગુજરાત એસોસિએશન ઓફ ટ્રાવેલ્સ એજન્ટ્સના જણાવ્યા મુજબ સુરત સહિત દક્ષિણ ગુજરાતના 25 હજાર લોકોએ 35 કરોડના 1250 ટૂર પેકેજ કેન્સલ કરાવ્યા છે. જેમાંથી મોટાભાગના યુરોપમાં બુક કરાવાયેલા હનીમૂન પેકેજ હતા.  વિદેશ જનારા લોકોને એવો ડર લાગી રહ્યો છે કે, […]

કોરોનાના નવા વેરિએન્ટથી ફરી ચિંતા વધી, આ મ્યુટેશન્સ વેક્સિનની અસરને પણ ઘટાડે છે

કોરોનાના નવા મ્યુટેશન્સ સામે આવ્યા કોરોનાના આ મ્યુટેશન્સ વેક્સિનની અસર ઘટાડે છે આ બે નવા વેરિએન્ટથી ફરી ફફડાટ ફેલાયો નવી દિલ્હી: કોરોનાની બીજી લહેરની અસર હવે ઓછી થઇ રહી છે ત્યારે હવે બીજી તરફ કોરોનાના નવા બે વેરિએન્ટથી ફરી ફફડાટ ફેલાયો છે. જાન્યુઆરીમાં કોલંબિયામાં મળેલા B.1.621 વેરિએન્ટને WHOએ ગ્રીક આલ્ફાબેટના આધારે મ્યૂ નામ આપ્યું છે. […]

ભારતની આ વેક્સિન દરેક વેરિઅન્ટ પર રહેશે અસરકારક

કોરોનાથી બચવા માટે વેક્સિન લેવી જરૂરી ભારતની વોર્મ વેક્સિન રહેશે સૌથી વધુ અસરકારક દરેક વેરિયન્ટથી બચાવવામાં રહેશે સક્ષમ દિલ્હી : કોરોનાવાયરસના બદલાતા વેરિયન્ટ વિશ્વના તમામ દેશો માટે ચિંતાનો વિષય બની ગયો છે. વેક્સિનેશનની પ્રક્રિયા વધારે ઝડપથી કરવામાં આવી રહી છે ત્યારે ભારતમાં બનેલી કોરોનાની વોર્મ વેક્સિન તમામ વેરિયન્ટ પર અસરકાર અને સૌથી વધુ સુરક્ષિત હોય તેવી […]

કોરોનાએ દેશમાં 230 વખત બદલાવ્યું પોતાનું સ્વરૂપ, ડેલ્ટામાં વધુ એક વેરિયેન્ટ મળ્યો  

કોરોનાએ દેશમાં 230 વખત બદલાવ્યું સ્વરૂપ ડેલ્ટામાં વધુ એક વેરિયેન્ટ મળી આવ્યો    જેનું નામ AY3 આપવામાં આવ્યું દિલ્હી : હાલ દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.પરંતુ કોઈક રાજ્યમાં કોરોનાના નવા-નવા સ્વરૂપો મળી આવે છે. ત્યારે કોરોના વાયરસના જિનોમ સિક્વિન્સીંગને લગતી મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. વૈજ્ઞાનિકોએ ખુલાસો કર્યો છે કે, દેશમાં અત્યાર […]

અમેરિકા બાદ ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટ AY-2ની દસ્તક

અમેરિકા બાદ હવે ભારતમાં કોરોનાનો નવો વેરિએન્ટ જોવા મળ્યો ભારતમાં કોરોનાનો નવો વેરિએન્ટ AY-2 જોવા મળ્યો આ વાયરસ ડેલ્ટા વેરિએન્ટમાંથી સર્જાયા હોવાનું અનુમાન છે નવી દિલ્હી: અમેરિકા અને બ્રિટનની જેમ ભારતમાં પણ કોરોનાના ડેલ્ટા વેરિએન્ટના પરિવર્તન પામેલા વાયરસ મળી આવ્યા છે. વૈજ્ઞાનિકોએ, વાયરસને એવાય 2 (AY2) નામ આપ્યું છે. આ વાયરસ ડેલ્ટા વેરિએન્ટમાંથી સર્જાયા હોવાનું […]

કોરોનાના પ્રસાર અંગે કરાયો અભ્યાસ, વેન્ટિલેશન વગરના રૂમમાં હવાથી દૂર સુધી પ્રસરી શકે છે

કોરોના વાયરસના પ્રસાર અંગે વધુ એક અભ્યાસ કરાયો વેન્ટિલેશન વગરના રૂમમાં હવા દ્વારા દૂર સુધી ફેલાઇ શકે છે CSIR દ્વારા આ અભ્યાસ હાથ ધરાયો નવી દિલ્હી: કોરોના વાયરસના પ્રસાર પર અત્યારસુધી અનેકવાર અભ્યાસ કરવામાં આવી ચૂક્યો છે. તેમાં દાવાઓ અલગ અલગ હોય છે પરંતુ આ વાયરસના સ્વરૂપને સમજવા માટે તે ઉપયોગી સાબિત થાય છે. ભારતમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code