અમદાવાદમાં ટ્રાફિક ભંગના વિવિધ 16 ગુનાઓમાં નવા નિયમ મુજબ E-CHALLAN ફટકારાશે
અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકભંગના ગુનાઓ વધી રહ્યા છે. શહેરમા મુખ્ય રસ્તાઓ પર સીસીટીવી કેમેરા મુકાયા હોવા છતાં ઘણાબધા વાહનચાલકો રેડલાઈડ સિગ્નલ ભંગ, મોબાઈલ ફોન પર ચાલુવાહને વાત કરવી, રોંગસીડમાં વાહન ચલાવવું. વગેરે ગુનાઓ કરી રહ્યા છે. હવે વધારે ટ્રાફિક નિયમોનો ભંગ થયો તો મોટો દંડ ભરવા તૈયાર રહેવું પડશે. અમદાવાદ પોલિસે 16 વિવિધ પ્રકારના ટ્રાફિક રૂલ […]