વસંત પંચમીઃ સવારે 7.13 વાગ્યાથી સરસ્વતી પૂજાનું શ્રેષ્ઠ મુહૂર્ત
વસંત પંચમીને હિન્દુ ધર્મમાં વિદ્યા, જ્ઞાન, વાણી, સંગીત અને કળાની દેવી મા સરસ્વતીને સમર્પિત એક પવિત્ર તહેવાર માનવામાં આવે છે. આ દિવસ વસંત ઋતુના આગમનનું પ્રતીક છે અને તેને ‘શ્રી પંચમી’ તથા ‘સરસ્વતી પૂજા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આવતીકાલે એટલે કે 23 જાન્યુઆરી, 2026 ના રોજ દેશભરમાં વસંત પંચમીનો પર્વ શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે […]


