PM મોદી એ દેશવાસીઓને પાઠવી વસંતપચંમીની શુભેચ્છાઓ
પીએમ મોદીએ વસંત પચંમીની શુભેચ્છા પાઠલી ટ્વિટ કરીને દેશવાસીોને આપ્યો શુભેચ્છઆ સંદેશ દિલ્હીઃ- આજે દેશભરમાં વસંતપંચમીની ઉજવણી થી રહી છે,આઝના આ દિવસને ખૂબ જ શુભ માનવામાં આવે છે.આજનો દિવસ એટલે વણજોઈતુ મહુર્ત. ૫મી ફેબુ્રઆરીને શનિવારના રોજ વસંતપંચમીની ધામધમુપૂર્વક ઉજવણી વચ્ચે દેશના પ્રધાનમંત્રી મોદી એ દેશવાસીઓને વસંતપંચમીની શુભેચ્છાઓ પાઠવી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને દેશવાસીઓને આજના […]