મેટ્રોના વસ્ત્રાલથી થલતેજ રૂટ પર ટેકનિકલ ફોલ્ટ સર્જાતા મેટ્રો ટ્રેન વ્યવહાર ઠપ
ટેક્નિકલ ફોલ્ટના કારણે થલતેજ ગામવાળો રૂટ બંધ રહેશે વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક મેટ્રો ટ્રેન ચાલુ રહેશે મેટ્રોના કેબલોની ચોરી થતાં પોલીસે તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરમાં મેટ્રો રેલની વસ્ત્રાલથી થલતેજ તરફના રૂટની સેવા ટેક્નિકલ ફોલ્ટ સર્જાવવાના કારણે બંધ કરવામાં આવી છે. થલતેજથી વસ્ત્રાલ તરફ અને વસ્ત્રાલથી થલતેજ તરફ જતી મેટ્રો ટ્રેનનો રૂટ સવારથી બંધ થઈ […]