માલપુરની વાત્રક નદીમાં ત્રણ કિશોર ડૂબ્યા, તરવૈયાઓએ મૃતદેહ બહાર કાઢ્યા
ત્રણેય કિશોરો નદીમાં નહાવા પડ્યા હતા એક-બીજાને બચાવવા જતા ત્રણેય કિશોરો ડૂબ્યા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તરવૈયાઓની મદદ લીધી માલપુરઃ શહેર નજીક પસાર થતી વાત્રક નદીમાં ત્રણ કિશોરો નહાવા પડ્યા હતા. જેમાં નદીમાં ચીકણી માટીને લીધે એક કિશોરનો પગ લપસતા તે ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યો હતો આથી તેને બચાવવા જતા બન્ને કિશોરો પણ એક પછી […]