શરીરને તંદુરસ્ત રાખવામાં શાકભાજી જ નહી તેની છાલ પણ મહત્વનો ભાગ ભજવે છે, આ શાકભાજીની છાલ હેલ્થ માટે ગુણકારી
ફળ અને શાકભાજીની છાલ પણ ગુણકારી હોય છે અનેક પોશત તત્વોથી ભરપુર હોય છે છાલ શાકભાજી અને ફળો ખૂબ જ ગુણકારી લહોય છે જો ઘણી વખત આપણે શાકભાજી ફળોની છાલ ફેકી દેતા હોય છે, પણ તમે નહી જાણચા હોવ કે ફળો અને શાકભાજીની જેમ જ છાલમાં પણ ઘણા ગુણો સમાયેલા હોય છે,જે આપણા શરીર માટે […]