ઉનાળામાં અસહ્ય ગરમીને લીઘે શાકભાજીના ભાવમાં વધારો, લીંબુનો ભાવ કિલોના 200 થયો
ગવાર, ટિંડોરા, પરવર પાલક, અને ફ્લાવરના ભાવ 100 રૂપિયા નજીક પહોંચ્યા કેટલાક શાકભાજીના ભાવમાં 50 ટકાથી વધુ વધારો માર્કેટમાં લીલા શાકભાજીની આવક ઘટતા ભાવમાં વધારો અમદાવાદઃ ઉનાળાની અસહ્ય ગરમીને કારણે યાર્ડમાં લીલા શાકભાજીની આવકમાં ઘટાડો થતાં ભાવ રોજબરોજ વધી રહ્યા છે. જેમાં લીંબુનો ભાવ કિલોના 200 રૂપિયે પહોંચ્યો છે. જ્યારે અન્ય શાકભાજીના ભાવ સરેરાશ 100 […]