તહેવારોની સિઝનમાં જ ખોરવાયુ ગૃહિણીઓનું બજેટ – શાકભાજીના ભાવમાં વધારો
શાકભાજીના ભાવ આસમાને તહેવારોમાં જ ગૃહિણીઓનું બેટ ખોરવાળું અમદાવાદઃ- હાલ દેશભરમાં તહેવારનો માહોલ જોવા મળી રહ્યો છે. એક તરફ માર્કેટમાં લોકોની ખરીદી માટે ભીડ જામી રહી છે તો બીજી તરફ રોજેરોજ વપરાતી ચીજ વસ્તુઓના ભાવ આસમાનને આંબી રહ્યા છે,જેમાં ખાસકરીને શાકભાજીના ભઆવ સાતમા આસમાને આવી ચઢ્યા છે, જેને લઈને ગૃહિણીઓના ખીસ્સા પર ભાર પડ્યો છે […]