1. Home
  2. Tag "vegetable"

આ શાકનો દેખાવ જ નહીં સ્વાદ પણ છે કારેલા જેવો,ડાયાબિટીસના દર્દીઓ માટે છે એક પરફેક્ટ શાક

કંકોડા ખાવાના ઘણા ફાયદા છે. વાસ્તવમાં, તે એક એવી શાકભાજી છે જેમાં તમામ વિટામિન સી, આલ્કલોઇડ્સ, ફ્લેવોનોઇડ્સ, ગ્લાયકોસાઇડ્સ, એમિનો એસિડ્સ, ઝિંક, પોટેશિયમ, ફોસ્ફરસ અને સોડિયમ હોય છે જે આરોગ્ય અને ત્વચા સંબંધિત વિવિધ સમસ્યાઓની સારવારમાં મદદ કરે છે. પરંતુ, આજે આપણે કંકોડાના ગ્લાયસેમિક ઇન્ડેક્સ વિશે પણ જાણીશું અને પછી જાણીશું કે તેનું સેવન ડાયાબિટીસના દર્દીઓ […]

બટાકાની મીઠાશ શાકનો બગાડે છે સ્વાદ,તો તેને આ રીતે કરો સંતુલિત

બટાટા એ ખોરાકમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું શાક છે. તેનો ઉપયોગ રોજબરોજ એક અથવા બીજી શાકભાજી સાથે થાય છે.એટલા માટે તે દરેક સમયે રસોડામાં હાજર રહે છે. બાળકોને પણ બટાકા ખૂબ જ પસંદ છે.એવામાં તેના દ્વારા અનેક પ્રકારની વાનગીઓ પણ બનાવવામાં આવે છે.પરંતુ કેટલીકવાર બટાકામાં મીઠાશ હોય છે, જેના કારણે શાકનો સ્વાદ બગડી જાય છે. […]

તાંદળજાની ભાજી અનેક બિમારીઓમાં આપે છે રાહતઃ- આરોગ્ય માટે ખૂબ જ ગુણકારી

તાંદળજાની ભઆજી છે અનેક ગુણોથી ભરપુર જૂદી જુદી બિમારીમાં આપે છે રાહત આરોગ્ય માટે લીલા શાકભાજી ખૂબજ ગુણકારી ગણાય છે, લીલા પાંદડાવાળા વાળા શાકભાજી માં અનેક વિટામીન્સ, મનરલ ,પોશક તત્વો સમાયેલા હોય છે, બિમાર વ્યક્તિઓને બાફેલા શાકભાજીના સૂપથી વઈને બાફેલા શાકભઆજી અને સબજી બનાવીને ભરપુર ખવડાવવામાં આવે છે ,જેથી માંદગીમાંથી તરત સાજા થી જઈએ છીએ, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code