અમદાવાદમાં 30મી જુનથી બે દિવસ રથયાત્રાના રૂટ્સ પર વાહન પાર્કિંગ કરાશે તો પોલીસ ફરિયાદ
અમદાવાદઃ શહેરમાં અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા રંગેચંગે યોજાશે. રથયાત્રા માટે તૈયારીઓ આખરી તબક્કામાં ચાલી રહી છે. પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ્સ પર પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે. પોલીસ કમિશનર દ્વારા રથયાત્રાના રૂટ્સ પર વાહનોના પાર્કિંગ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં કેટલાક નક્કી કરવામાં આવેલા રસ્તાઓ પર 30 જૂન અને 1 જુલાઈના […]