અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર હવે બે મીનીટથી વધુ વાહન રોકી શકાશે નહીં
અમદાવાદ,13 જાન્યુઆરી 2026: અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતોના બનાવો ઘટાડવા માટે હવે AI કેમેરા સર્વેલન્સ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. નવી સિસ્ટમથી જો અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર બે મિનિટથી વધારે વાહન ઉભું રહેશે AI સિસ્ટમ એલર્ટ જાહેર કરશે. અમદાવાદ-વડોદરા વે ગુજરાતનો સૌથી વ્યસ્ત એક્સપ્રેસ વે છે, અહીં રોજના હજારોની સંખ્યામાં વાહનો પસાર થતા હોય […]


