ગુજરાતમાં વાહનોની સંખ્યામાં થયો વધારોઃ માર્ગો ઉપર દોડી રહ્યાં છે 2.71 કરોડ વાહનો
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વાહનનોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ઓક્ટોબર 2020 સુધીમાં રાજ્યમાં 2.71 વાહનો નોંધાયેલા છે. રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં 100 કિમી ક્ષેત્રફળ દીઠ નવા 3252 વાહનો ઉમેરાયાં છે. 2020-21 માં ઓકટોબર સુધીમાં રજીસ્ટર્ડ ટુ-વ્હીલરની સંખ્યા 1.98 કરોડ, ઓટો-લોડીંગ રીક્ષા 9.06 લાખ, મોટરકાર 35.28 લાખ, માલવાહક વાહનો 12.95 લાખ, ટ્રેલર્સ રૂા.99 લાખ […]