મહિલાની છેડતી અંગે તપાસ કરીને FIR લેવાનું કહેતા કિન્નરોએ વેજલપુર પોલીસ સ્ટેશન માથે લીધું
પથ્થરમારો કરીને પોલીસ સ્ટેશનના કાચ તોડ્યા કિન્નરોએ અન્ય કિન્નરોને બાલાવી લઈને હંગામો મચાવ્યો પોલીસે બે કિન્નરની કરી અટકાયત અમદાવાદઃ શહેરના વેજલપુર પોલીસ સ્ટેશનમાં કિન્નરો એક મહિલાને લઈને છેડતીની ફરિયાદ કરવા આવ્યા હતા. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં ફરિયાદમાં કોઇ તથ્ય નહીં લાગતા અંતે ફરિયાદ લેવાનો ઇન્કાર કરી દીધો હતો. ફરિયાદ નહીં લેતા પોલીસ સ્ટેશનમાં કિન્નરોએ ધમાલ મચાવી […]