1. Home
  2. Tag "Venezuela"

વેનેઝુએલામાં જમીન પર હુમલો કરવાનો હજુ કોઈ નિર્ણય નથી: ડોનાલ્ડ ટ્રમ્પ

દક્ષિણ અમેરિકન દેશમાં લશ્કરી સુવિધાઓ પર હુમલા થવાની શક્યતાના મીડિયા અહેવાલોનો વિરોધ કરતા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, તેમણે હજુ સુધી નિર્ણય લીધો નથી કે યુનાઇટેડ સ્ટેટ્સ વેનેઝુએલામાં જમીન પર હુમલો કરશે કે નહીં. દિવસની શરૂઆતમાં મિયામી હેરાલ્ડ આઉટલેટે અહેવાલ આપ્યો હતો કે, ટ્રમ્પ વહીવટીતંત્રે વેનેઝુએલામાં લશ્કરી સ્થાપનો પર હુમલો કરવાનો નિર્ણય લીધો છે […]

મેસીનાં બે ગોલની મદદથી આર્જેન્ટિનાએ વેનેઝુએલાને 3-0થી હરાવ્યું

લિયોનેલ મેસી દ્વારા બે શાનદાર ગોલ કરવાના કારણે આર્જેન્ટિનાએ શુક્રવારે વેનેઝુએલાને 3-0થી હરાવ્યું અને પોતાની છેલ્લી ઘરેલું વર્લ્ડ કપ ક્વોલિફાયર મેચને યાદગાર બનાવી દીધી. 38 વર્ષના મેસીએ ભલે આજીવન ક્રિકેટમાંથી નિવૃત્તિની તારીખ સ્પષ્ટ ન કરી હોય, પરંતુ તેમણે પહેલા જ સંકેત આપી દીધો હતો કે વેનેઝુએલા સામેની આ મેચ તેમના ઘરેલી મેદાન પરની છેલ્લી વર્લ્ડ […]

અમેરિકાઃ વેનેઝુએલાના નાગરિકોના દેશનિકાલને રોકવાના નીચલી કોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટે પલટ્યો

અમેરિકી સુપ્રીમ કોર્ટે, વેનેઝુએલાના નાગરિકોના દેશનિકાલ પર પ્રતિબંધ મૂકતા નીચલી કોર્ટના ચુકાદાને ઉથલાવી દીધો. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે, ટ્રમ્પ વહીવટીતંત્ર, યુદ્ધ સમયની સત્તાઓના આધારે વેનેઝુએલાના સ્થળાંતર કરનારાઓને દેશનિકાલ કરવાનું ચાલુ રાખી શકે છે. સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટના નિર્ણય પર અસ્થાયી રૂપે સ્ટે આપ્યો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, કથિત ગુનાહિત ગેંગના સભ્યોને […]

ટ્રમ્પે વેનેઝુએલાથી તેલ ખરીદનારા દેશો પર લગાવી 25% ટેરિફ, જાણો ભારત પર શું થશે અસર

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું કે તેઓ વેનેઝુએલા પાસેથી તેલ અથવા ગેસ ખરીદનાર કોઈપણ દેશ પર 25 ટકા ટેરિફ લાદશે. તેમનું બયાન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને લઈને તણાવ ચરમ પર છે. દક્ષિણ અમેરિકન દેશ વેનેઝુએલાને રશિયા તરફી માનવામાં આવે છે. વેનેઝુએલા એક મુખ્ય તેલ ઉત્પાદક રાજ્ય છે. […]

વેનેઝુએલાએ પેરુ સાથે રાજદ્વારી સંબંધો પર પૂર્ણવિરામ મુક્યો

નવી દિલ્હીઃ વેનેઝુએલાના રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો પર પેરુના વિદેશ પ્રધાન જેવિયર ગોન્ઝાલેઝ-ઓલેચેઆના નિવેદનને કારણે વેનેઝુએલાએ પેરુ સાથે રાજદ્વારી સંબંધો તોડવાનો નિર્ણય લીધો છે. વેનેઝુએલાના વિદેશ પ્રધાન યવાન ગિલે ટ્વિટર પર પોસ્ટ કર્યું, “વેનેઝુએલાના લોકોની ઇચ્છા અને આપણા બંધારણની અવગણના કરનારા પેરુવિયન વિદેશ પ્રધાનના અવિચારી નિવેદનોને પગલે અમને આ નિર્ણય લેવાની ફરજ પડી છે.” સિન્હુઆ ન્યૂઝ […]

વેનેઝુએલાઃમા ગેરકાયદેસર સોનાની ખાણમાં ભૂસ્ખલન થતાં 14 લોકોના મોત

નવી દિલ્હીઃ વેનેઝુએલામાં ગેરકાયદેસર રીતે સંચાલિત સોનાની ખાણમાં ભૂસ્ખલન થતાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સત્તાવાર નિવેદનો અનુસાર, હજુ સુધી ખાણની અંદર કેટલા લોકો દટાયેલા છે તેની સચોટ માહિતી આપવી શક્ય નથી. ઘટના અંગે આપવામાં આવેલા સત્તાવાર […]

અહીં જોવા મળે છે અજીબ માન્યતા, કોઈ પણ પ્રસંગમાં મોડી હાજરી આપવા પર કરવામાં આવે છે સમ્માન

અહી મોડા આવવા પર થાય છે સમ્માન મોડું આવવું મહેમાનની સારી ઈમેજ ગણાય છે આપણે વિશ્વભરમાં ઘણી અજીબ વાતો સાંભળી હશે ,કેટલીક એવી પરંપરાજો પમ જોઈ હશે જે જાણીને આપણઆને નવાઈ લાગે, કેટલાક દેશોમાં આવી જ અજીબો ગરીબન પરંપરાઓ હોય છે જે ત્યાના લોકો માટે સહજ વાત છે પણ બીજાઓને તે વિચારતા કરી દે છે. […]

દુનિયાના આ દેશમાં પાંચ લીટર પાણી માટે ખર્ચવા પડે છે 74 લાખ

ભારતીય કિંમત પ્રમાણે રૂ. 135.96 ચુકવવા પડે છે અહીં એક રૂપિયા બરાબર 54427 બોલીવર સમાન દુનિયામાં સૌથી સસ્તુ પેટ્રોલ પણ અહીં જ મળે છે દિલ્હીઃ વેનેજુએલામાં મોંઘવારીમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના પરિણામે અહીંનું ચલણ બોલીવરની કિંમતમાં ઘટાડો થયો છે. અહીં પાંચ લીટર પાણીની બોટલની કિંમત લગભગ 74 લાખ બોલીવર અથવા 1.84 અમેરિકી ડોલર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code