ગુજરાતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન માટે આજે સ્થળ નક્કી કરાશે
AICCના મહાસચિવ કે.સી.વેણુગોપાલ અમદાવાદ આવી પહોંચ્યા વેણુગોપાલ શોર્ટલિસ્ટ કરાયેલા સ્થળનું નિરીક્ષણ કરશે રાજીવ ગાંધી ભવન ખાતે બેઠક યોજાશે અમદાવાદઃ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન આગામી તા. 8મી અને 9મી એપ્રીલના રોજ ગુજરાતમાં યોજાશે, અધિવેશન ક્યા સ્થળે યોજવું તેની પસંદગી માટે AICCના મહાસચિવ કે.સી.વેણુગોપાલ અમદાવાદ આવી પહોંચ્યા છે. અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન કોંગ્રેસ કાર્યાલય ખાતે આ અંગે એક […]