સૌરાષ્ટ્ર-કચ્છ તથા દક્ષિણ ગુજરાતમાં તા. 13 થી 17 જુલાઈ દરમિયાન અતિભારે વરસાદની આગાહી
Ø કચ્છ, દેવભૂમીદ્વારકા, જામનગર,રાજકોટ, મોરબી, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી,ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી Ø રાજયમાં વરસાદની સ્થિતિનેપહોંચી વળવા NDRF અને SDRFની 18-18 ટીમો તહેનાત Ø તા.11 જૂલાઇની સ્થિતિએ રાજ્યમાં અંદાજીત 44,36,980 હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર Ø રાજ્યમાં કુલ 18 જળાશયો હાઈ એલર્ટ અને 8 જળાશયો એલર્ટ પર ¤ એસ.ઈ.ઓ.સી.,ગાંધીનગર […]