વડોદરામાં 3જી જાન્યુઆરીએ વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ કોન્કલેવ યોજાશે
વડોદરા, 30મી ડિસેમ્બર 2025: Vibrant Startup Conclave સ્ટાર્ટ-અપ્સ તથા યુવા ઉદ્યોગસાહસિકોને સશક્ત મંચ પૂરો પાડવાના હેતુથી બરોડા મેનેજમેન્ટ એસોસિયેશન (BMA) દ્વારા લાયન્સ ક્લબના સહયોગથી વાઇબ્રન્ટ સ્ટાર્ટ-અપ સિનેર્જી 2026 નામના સ્ટાર્ટ-અપ કોન્ફ્લેવનું આયોજન આગામી 3 જાન્યુઆરી 2026ના રોજ હોટેલ સુર્યા પેલેસ વડોદરા ખાતે કરવામાં આવ્યું છે. આ માટે 250થી વધુ રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા છે. આ કોન્ફ્લેવનો […]


