1. Home
  2. Tag "Vibrant Summit"

વાયબ્રન્ટ સમિટમાં ફાર્મા ઉદ્યોગના રો-મટિરિયલ્સની ઉપલબ્ધિ માટે પણ MOU કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં ફાર્માસ્યુટિકલ ઉદ્યોગે હરણફાળ ભરી છે. અનેક લોકોને રોજગારી આપતા ફાર્મા ઉદ્યોગનો હજુ પણ વિકાસ થઈ શકે તેમ છે. તેથી આગામી વાઇબ્રન્ટ સમિટમાં આ ક્ષેત્રમાં થઇ રહેલી નવી ઇનોવેટીવ ટેક્નિકસ અને અન્ય ફાર્મા પ્રોડકટ્સનું રો મટિરિયલ રાજ્યમાં બનાવવામાં આવે તેવી આ આંતરરાષ્ટ્રીય ફોરમમાં 10,11,12 જાન્યુઆરી 2022ના દિવસોમાં ચર્ચા થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. […]

ગાંધીનગરમાં વાયબ્રન્ટ સમિટના દેશ-વિદેશના મહેમાનોની સરભરા VVIPની જેમ કરાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં વધુને વધુ મુડી રોકાણો થાય તે માટે ગાંધીનગર ખાતે જાન્યુઆરી-22માં વાયબ્રન્ટ સમિટ યોજાશે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં કોરોના નિયંત્રણો છતાં અનેક દેશોના મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે ત્યારે તેમને એરપોર્ટથી મહાત્મા મંદિર અને તેમની હોટેલ સુધી આવવા જવા માટે મર્સીડીઝ, ઓડી, બીએમડબલ્યુ જેવી લક્ઝુરીયસ કાર ભાડે લેવામાં આવશે. આ માટે એજન્સી નક્કી કરવા […]

રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે વધુ મૂડી રોકાણો થાય તે માટે આગામી વાઈબ્રન્ટ સમિટમાં ખાસ ભાર મુકાશે

અમદાવાદઃ ગુજરાતમાં વધુને વધુ મુડી રોકાણો આવે તે માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આગમી 10મી જાન્યુઆરીથી ગાંધીનગરના મહાત્મા મંદિરમાં વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારે  વાઈબ્રન્ટ સમિટ યોજવા માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સમિટમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે આગામી દસ વર્ષ માટેનો રોડ મેપ લોન્ચ કરવામાં આવશે. આ રોડ […]

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં જાન્યુઆરી 2022માં યોજાશે વાઈબ્રન્ટ સમિટ

અમદાવાદઃ રાજ્યમાં કોરોના કાળને લીધે વાયબ્રન્ટ સમિટ પણ યોજી શકાઈ નહતી. 2021માં મુલતવી રહેલી 10મી વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ હવે જાન્યુઆરી 2022માં ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં યોજાશે. આ સમિટ યોજવા માટે રાજ્યના ઉધોગ અને તેને સંલગ્ન વિભાગો જેવાં કે ઇન્ડેટ–બી, પ્રવાસન નિગમ, ઉધોગ કમિશનરની કચેરી સહિતના નવ જેટલા વિભાગોએ તૈયારી શરૂ કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code