ઓસ્ટ્રેલિયામાં જંગલની વિકરાળ આગને પગલે હાઈ-એલર્ટ
મેલબોર્ન, 9 જાન્યુઆરી 2026: ઓસ્ટ્રેલિયાના દક્ષિણ-પૂર્વીય રાજ્ય વિક્ટોરિયામાં જંગલની આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આગની ગંભીરતાને જોતા સ્થાનિક સત્તાવાળાઓએ અનેક વિસ્તારોમાં વસતા લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસી જવાનો સખત આદેશ આપ્યો છે. વર્ષ 2019 પછી પહેલીવાર આટલા મોટા પાયે આગનું જોખમ ઊભું થયું છે. ઇમરજન્સી મેનેજમેન્ટ કમિશનર ટિમ વેઇબુશે પ્રજાને સંબોધતા જણાવ્યું હતું કે, […]


